મોરબી : ગઈકાલે મંગળવારે લેવાયેલા 60 સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ

0
14
/

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે મંગળવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસ સાથે જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સાત કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી હાલ બે સારવાર હેઠળ છે અને એકનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે ચાર સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે. ત્યારે મંગળવારે મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં લેવાયેલા 60 સેમ્પલનો રિપોર્ટ આજે નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

વધુ સમાચારો તેમજ લાઈવ વિડીઓ માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:- https://www.facebook.com/thepressofindia/ 

વધુ સમાચારો માટે અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:- https://www.youtube.com/channel/UCGtMZRCb2Mf86kZPcbBaFPA 

વધુ સમાચારો માટે વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:- https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/