હરીપર ગામે કારખાનાનો સિક્યુરિટી ગાર્ડ 7 બોટલ દારૂ સાથે ઝડપાયો
મોરબી : તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં આવતા હરીપર ગામે એક સિક્યુરિટી ગાર્ડની ઓફિસમાંથી સિક્યુરિટી ગાર્ડ જ વિદેશી દારૂની 7 બોટલ સાથે ઝડપાતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના હરીપર (કેરાળા)...
સામાકાંઠાના સેંકડો રહીશો કાદવ-કિચ્ચડના સામ્રાજ્ય વચ્ચે રહેવા મજબૂર
સામાંકાંઠે વસતા લોકો વરસાદી માહોલને માણવાને બદલે કાદવ-કિચ્ચડના સામ્રાજ્ય વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. વરસાદને કારણે ગાડા માર્ગને પણ સારો કહેવડાવે એવા રસ્તા પરથી રોજ સેંકડો પરિવારોને આવવું-જવું મુશ્કેલ બન્યું છે.
મોરબીના...
અવસાન નોંધ
ગોન્ડલ. કિશોર કુમાર ગીરધરભાઇ જોષી. (ઉ.વ.૫૩). તે સ્વ.ગીરધરભાઇ. ડી. જોષી ના પુત્ર. ધવલ-અભય ના પિતાશ્રી ચેતન જોષી ના મોટા ભાઈ અને સ્વ. દીલીપભાઈ. જે. પંડિત(કેશોદ)ના જમાઈ નુ અવશાન થયેલ છે.પ્રવૅતમાન કપરા...
મોરબીને નર્કાગાર બનાવનાર નગરપાલિકા ક્યારે જાગશે ? કોંગ્રેસનો અણીયારો સવાલ
મોરબીની ગંદકીથી પ્રજા પરેશાન છે છે ત્યારે રોગચાળો ફાટી નીકળે ત્યારે તંત્ર જાગશે કે શું : રમેશભાઈ રબારી, મહેશ રાજ્યગુરુ
મોરબી : સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી મોરબીની એ ગ્રેડની કહેવાતી નગરપાલિકાની...
મોરબીમાં વધુ એક હનીટ્રેપ: કાકા-ભત્રીજાને લલનાનો સાથ મોંઘો પડ્યો, જાણો શું થયું
મોરબીઃ મોરબી જિલ્લામાં હનીટ્રેપની વધુ એક ચોંકાવનારી ઘટનાઓ બની છે ત્યારે મોરબી તાલુકાના જીકિયારી ગામે કાકા - ભત્રીજા અને અન્ય એક વ્યક્તિને લલના સાથેનો સંગાથ મોંઘો પડી ગયો છે. ચાર શખ્સોએ ભોગ...