મકનસર નજીક ટ્રકની પાછળ મેટાડોર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત, બેના ઘટનાસ્થળે મોત
મોરબી તાલુકાના મકનસર ગામ નજીક ટ્રકની પાછળ મેટાડોર ઘુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતના પગલે બે લોકોના ઘટનાસ્થળે મોત થયા હોવાની માહિતી જાણવા મળેલ છે.
આ બનાવની મળતી માહિતી મુજબ...
સાધુ પરિણીતાને ભગાડી જતાં પરિજનોનો કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં હોબાળો
સાધુ પરિણીતાને ભગાડી જતાં પરિજનોનો કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં હોબાળ
ટંકારાના લજાઈ ગામમાં બહારની વ્યક્તિને મંજુરી વિના પ્રવેશ પ્રતિબંધ
ટંકારા તાલુકાના લજાઈ ગામમાં કોરોના કેસ નોંધાયા બાદ ગ્રામ પંચાયત દ્વારા બહારની વ્યક્તિને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે સાથે જ ફેરિયાઓ પણ ગામમાં પ્રવેશી શકશે નહિ
શ્રી લજાઈ ગ્રામ પંચાયતે જાહેર સુચના...
હળવદ શહેરની શાળા નંબર 8માં 138 વિદ્યાર્થીઓ વચ્ચે એક માત્ર શિક્ષક
હળવદ : હાલ શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, વાંચે ગુજરાત, ભણે ગુજરાત જેવા સરકારના નારાઓ વચ્ચે હળવદમાં ક્યાંથી ભણે ગુજરાત નો નારો મજબૂત બનતો હોય તેવી સ્થિતિ વચ્ચે ધોરણ 1થી 5ના 138 વિદ્યાર્થીઓ...
ટંકારામાંથી દેશી દારૂની હેરાફેરી કરતી મહિલા સહીત ત્રણ ઈસમો પકડાયા
150 લિટરનો દેશી દારૂનો જથ્થો કબ્જે
ટંકારા : ટંકારા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્કવોડ દ્વારા ટંકારાના ઉગમણા નાકા પાસે આવેલ ગાયત્રીનગરના નાકા પાસેથી ક્રુઝર ગાડીમાંથી દેશી દારૂ લીટર 150 સાથે કુલ મુદામાલ કિ.રૂ....