મોરબી : અપહરણ તથા દુષ્કર્મનો ત્રણ વર્ષથી નાસતો ફરતો આરોપી પકડાયો
મોરબી : મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અપહરણ તથા બળાત્કારના ગુનામાં ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.
પેરોલ ફર્લો સ્કવોડ ટીમને મળેલ હકિકત આધારે ત્રણ...
મોરબી: વિશિપરામા થયેલ યુવાનની હત્યા તેનાજ મિત્ર એ કરી હોવાનું બહાર આવ્યું
બન્ને મિત્રો દારુ પીવાની ટેવવાળા અને અગાઉ ચોરીના ગુનામાં પકડાયેલા હોવાનું ખુલ્યું : આરોપીને ઝડપી લેવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ
મોરબી : મોરબીના વિશિપરામાં આવેલા જર્જરિત કોમ્યુનિટી હોલ પાસેથી આજે એક યુવાનની...
મોરબીના ચકમપર ગામે વીજ ધાંધિયાથી લોકોમાં રોષ
મોરબી: મોરબીના ચકમપર ગામે થોડો વરસાદ પડતા વીજ ધાંધિયા શરુ થયાની રાવ ઉઠી છે। ત્યારે અહીંના જાગૃત યુવાન ભાવિન દેત્રોજાએ PGVCL ના હેલ્પલાઇન નંબર પર માહિતી માટે ફોન કરતા સટાફ પૂરતો...
મોરબીમાં પાટીદાર નવરાત્રી મહોત્સવમાં જાણીતા ગાયક હિમેશ રેશમિયા ધૂમ મચાવશે
તા. 30 ના રોજ કિર્તી સાગઠિયા, 2 તારીખે ખજૂરભાઈ ગરબે રમાડશે
મોરબી : મોરબીમાં સેવા એ જ સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ પરિવારોના લાભાર્થે આયોજિત પાટીદાર નવરાત્રી મહોત્સવમાં દરરોજ નવું નવું નજરાણું...
હળવદના પાટિયા ગ્રુપ દ્વારા આરોગ્ય વર્ધક પીણાંનું વિતરણ
હળવદ : હાલ હળવદના સેવાભાવી પાટિયા ગ્રુપ દ્વારા ધનુર માસ દરમ્યાન સેવાકીય કર્યા કરવામાં આવ્યું હતું. જેમાં 5000થી વધુ લોકોને આરોગ્ય વર્ધક પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ગૃપ દ્વાર પવિત્ર...