સુરતમાં 200થી વધુ કોરોના દર્દીઓની યોગ્ય સારવાર કરનાર ડો. હરદિપ મણિઆર મોરબીનું ગૌરવ
મોરબી : સુરતની હોસ્પિટલમાં કોવીડ-19 વિભાગમાં હેડ તરીકે ફરજ નિભાવતા ડો. હરદિપ હર્ષદભાઈ મણિઆરનું વતન મોરબી છે. તેઓ 3 વર્ષથી સુરત ખાતે હોસ્પિટલમાં જવાબદારી નિભાવી રહ્યા છે. હાલમાં કોરોનાની આ મહામારીમાં...
મોરબી : સ્વનિર્ભર શાળા સંચાલક મંડળનો યુ-ટર્ન, કાલે (સોમવાર)થી ઓનલાઇન શિક્ષણ પુનઃશરૂ કરવાની જાહેરાત
મોરબી : ગુજરાત રાજ્ય સ્વનિર્ભર શાળા સંચલક મહામંડળે યુ- ટર્ન મારીને આગામી સોમવારથી ઓનલાઇન શિક્ષણ આપવાનું પુનઃશરૂ કરવાની જાહેરાત કરી છે. જેના પગલે હવે મોરબીની ખાનગી શાળાઓ પણ સોમવારથી વિદ્યાર્થીઓને ઓનલાઇન...
મોરબીમાં રોટરી કલબ દ્વારા ચકલી ઘરનું વિનામૂલ્યે વિતરણ કરાયું
મોરબી : હાલ આજના આધુનિકરણ અને શહેરીકરણને કારણે ચકલીઓ દિવસેને દિવસે લુપ્ત થતી જાય છે. વિશ્વમાં આશરે કુલ 169 પ્રકારની ચકલીઓ છે. જેમાં ભારતમા લગભગ 62 પ્રકારની ચકલીઓ જોવા મળે છે.
આજે...
મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા ૧૦૧ પોલીસ કર્મીઓની બદલી કરાઈ
મોરબીમાં ૧૦૧ પોલીસકર્મીઓ ની આંતરીક બદલીઓ ના ભણકારા છેલ્લા ઘણા સમયથી વાગી રહ્યા હતા જેમાં આજે મોડી સાંજે મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા પોલીસકર્મીઓની બદલીનો ગંજીપો ચિપાયો છે.
મોરબી એસપી ડો કરનરાજ...
મોરબીના નહેરુ ગેટ ચોક પાસે ગંદકીના ઢગલા !!
વારંવાર રજૂઆતો છતાં પરિણામ શૂન્ય, સ્થાનિકોમાં રોષ
મોરબીઃ હાલ મોરબી શહેરના નહેરુ ગેટ ચોક પાસે ગંદકીના સામ્રાજ્યથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે. છેલ્લા ઘણા સમયથી રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા...