ચૂંટણી પુરી અને મોરબીમાં ગટર ઉભરાવવાનું શરૂ
વાવડીરોડ ઉપર જીવન જ્યોત સોસાયટીમાં છલકાતી ગટરની સમસ્યા મહિલાઓએ જાત મહેનતે ઉકેલી હતી
મોરબી : હાલ મોરબી શહેરના વાવડીરોડ ઉપર સુવિધાના નામે દુવિધાથી લોકો પીડાઈ રહ્યા છે ત્યારે ચૂંટણી સમયે ફટાફટ રોડ-રસ્તાના...
મોરબી: આંધળા તંત્ર ને ત્રાજપર ચોકડી નજીક મોટા ખાડાઓ નથી દેખાતા !! લોકપ્રશ્ન ?
મોરબી: મોરબીના ત્રાજપર ચોકડી નજીક વાંકાનેર તરફ જતા જ રસ્તામા માસ મોટા ખાડાઓ પડી ગયેલ હોવાથી અવાર નવાર ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળી રહયા છે.
અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો...
મોરબીમાં પત્નીએ કામધંધો કરવાનું કહેતા મારી નાખ્યાની આરોપીની કબૂલાત
દસ્તા વડે પત્નીને મોતને ઘાટ ઉતારનાર શંકાશીલ સ્વભાવના પતિને ઝડપી લેતી બી ડિવિઝન પોલીસ
મોરબી : હાલ મોરબીના સામાકાંઠે વિદ્યુતનગરમાં પત્નીને દસ્તાના ઘા ઝીકી પતાવી દેનાર શંકાશીલ સ્વભાવના પતિની સીટી બી ડિવિઝન...
હળવદના ટિકર ગામે બ્રાહ્મણી નદીનો બેઠો પુલ ધોવાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ
હળવદ : તાજેતરમા હળવદનો બ્રાહ્મણી ડેમ આજે ઓવરફ્લો થતા પાણીના ધસમસતા વહેણમાં ટિકર ગામનો બ્રાહ્નણી નદી પરનો બેઠો પુલ ધોવાઈ ગયો હતો આથી વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો. તેથી વિદ્યાર્થીઓ...
મોરબીમાં કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાયા : કુલ કેસ 70
મોરબી : મોરબી શહેરમાં કોરોનાના વધુ ત્રણ કેસ સામે આવતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. આ ત્રણ કેસમાં કોરોનાથી મૃત્યુ પામેલા વૃધ્ધાના પતિ તેમજ નાની બજાર અને સુભાશનગરના બે પ્રૌઢનો...