મોરબીમાં નકલી બિયારણનું વેચાણ કરવાનું કૌભાંડ કરનાર એગ્રો સંચાલકની ધરપકડ કરાઈ
એગ્રો એજન્સીના સંચાલક સામે ખેતીવાડી અધિકારીએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે કાર્યવાહી કરી
મોરબી : તાજેતરમા મોરબીમાં બોગસ બિયારણ વેચવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ઉમા એગ્રો નામની દુકાનમાંથી ખેતીવાડી અધિકારીએ રૂ. 17 લાખનો...
હળવદમાં સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા 1111 વૃક્ષોનું વાવેતર
હળવદ : સમાજ સુરક્ષા ફાઉન્ડેશન દ્વારા હળવદમાં દરેક જ્ઞાતિના સ્મશાનમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હળવદના નવયુવાનો ઉત્સાહ ભેર જોડાયા. અમદાવાદ થી સમાજ સુરક્ષા ફાઉન્ડેશનના ડાયરેક્ટર રક્ષા મહેતાએ હળવદને હરીયાળુ બનાવવાના...
મોરબીના ઘુંટુ ગામે ગઈકાલે થયેલ વૃદ્ધની હત્યા પ્રકરણમાં શકમંદ મુના મેર સામે પોલીસ ફરિયાદ
મોરબી તાલુકાના ઘુંટુ ગામની સીમમાં ગઈકાલે થયેલ ખેડુત વૃદ્ધની હત્યા પ્રકરણમાં શકમંદ મુના મેર સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. મૃતકના પુત્રની ફરિયાદને પગલે પોલીસે શકમંદ સુધી પહોંચવા કવાયત...
મોરબીના શનાળા PGVCLમાં અઠવાડીયાથી ઇન્ટરનેટના ધાંધિયા, ગ્રાહકો પરેશાન
મોરબી : મોરબી તાલુકામાં આવેલ શનાળા PGVCLની ઓફિસમાં છેલ્લા અઠવાડિયાથી ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા છે. ઓફિસમાં મોટાભાગનું કામ ઓનલાઇન થતું હોવાથી તે કામો ઠપ્પ થઇ ગયા છે. આ સમસ્યાના કારણે ગ્રાહકોએ પરેશાનીનો...
મોરબી: કપડાં ખરીદવાના બહાને ચોરી કરતી મહિલા CCTV માં કેદ
મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પૂનમ સિલેક્શનમાં ચોરી કરનાર મહિલા સીસીટીવીમાં કેદ થઈ !!
મોરબી : હાલ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ પૂનમ સિલેક્શન કપડાંની દુકાનમાં ગઈકાલે ચોરીની ઘટના સામે આવી હતી.જેમાં...



















