મોરબીના માળિયા વનાળિયામા ફરી બઘડાટી : ૪ ઘાયલ, ૧૧ સામે નોંધાતો ગુનો
ફરિયાદી પક્ષનું કલેકટરને આવેદન : અગાઉ પણ ઝઘડો થયા બાદ બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઇ ‘તી
મોરબી : મોરબીની માળિયા વનાળિયા સોસાયટીમાં ફરી બઘડાટી બોલતા ૪ લોકો ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું...
હવે મોરબી જિલ્લામાં લગ્ન સમારંભમાં માત્ર 50 લોકોની છૂટ, ઉજવણી પર પ્રતિબંધ
મોરબી : હાલ રાજ્યમાં કોરોના સંક્રમણનું જોખમ વધતા ગુજરાત હાઇકોર્ટે આપેલ સૂચન મુજબ ગઈકાલે રાજ્ય સરકાર દ્વારા કોરોના અંગે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને આજે મોરબી જિલ્લા કલેક્ટર દ્વારા...
મોરબી માળીયા ફાટક નજીક ગૌરક્ષકોની ટીમે આઇસર વાહનમાં 15 ગૌવંશને કતલખાને જતા બચાવ્યા
મોરબી : મોરબી નજીક માળીયા ફાટક પાસે ગૌરક્ષકોની ટીમે આઇસર વાહન ખીચોખીચ ભરીને કતલનાખને ધકેલાતા 15 ગૌવંશને બચાવી લીધા હતા. તેમજ આ પશુઓ અને આઈસર સહિતનો મુદ્દામાલ અને આઇસર ચાલકને પોલીસને...
મોરબી : ઘરના પલંગમાં આધેડ બેભાન અવસ્થામાં મળ્યા, ડોકટરે મૃત જાહેર કર્યા
મોરબી: તાજેતરમા મોરબીના લાયન્સનગર સતનામ એપાર્ટમેન્ટના રહેવાસી ભાવેશભાઈ જનકભાઈ દવે (ઉ.વ.૪૦) નામના આધેડનો મૃતદેહ તેના ઘરેથી જ મળી આવ્યો હતો
જે બનાવ અંગે પોલીસમાંથી મળતી માહિતી મુજબ ભાવેશભાઈ દવેના ઘરનો દરવાજો તા....
મોરબીના જોધપર પાસેથી ૮૩ બોટલ દારૂ ભરેલી ગાડી સાથે એક ની ધરપકડ : એક...
મોરબી નજીકના જોધપર ડેમ પાસેથી પસાર પહેલી ટાવેરા કારને રોકીને તેની તલાસી લેવામાં આવતા કારમાંથી કુલ મળીને ૮૩ બોટલ દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂ અને ગાડી મળીને કુલ ૧.૭૫...















