મોરબી : બુધવારે લેવાયેલા 102 સેમ્પલમાંથી આજના બે કેસ પોઝિટિવ સિવાય બાકીના તમામ નેગેટિવ
મોરબી : મોરબીમાં આરોગ્ય વિભાગ દ્વારા ગઈકાલે 5 શંકાસ્પદ દર્દી સહિત 102 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી મોરબીના ઘાંચી શેરીમાં રહેતા 89 વર્ષના વૃદ્ધ અને વાંકાનેરના કોરનાગ્રસ્ત વૃદ્ધના પત્ની 55...
સુરજબારી પુલ નજીક કાર ડિવાઈડર સાથે અથડાતા ચારને ઇજા
માળીયા (મી.) : તાજેતરમા સુરજબારી પુલ પર કાર ડિવાઈડર સાથે અથડાતા કારમાં સવાર ચાર લોકોને ઇજા પહોંચી છે. આ બનાવ અંગે જાણ થતા માળીયા (મી.) પોલીસ, એમ્બ્યુલન્સ અને સુરજબારી પેટ્રોલિંગ ટીમ...
મોરબીમાં અપમૃત્યુના બે બનાવ : નાગડાવાસમાં વૃદ્ધ અને મકનસરમાં મહિલાનું મોત
મોરબીના નવા નાગડાવાસની સીમમાંથી વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર
મોરબી: તાજેતરમાં મોરબીના નવા નાગડાવાસ ગામના રહેવાસી સુખાભાઈ દેવરાજભાઈ બોરીચા (ઉ.વ.૬૨) નામના વૃદ્ધનું કોઈ કારણોસર મોત થતા મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો વૃદ્ધ...
‘ધ પ્રેસ ઓફ ઇન્ડિયા’ ન્યૂઝ ના પ્રતિનિધિ વિકી સોલંકીનો આજે જન્મદિન
મોરબીના ધ પ્રેસ ઓફ ઈન્ડિયા ન્યૂઝ ગૃપ ના પ્રેસ પ્રતિનિધિ વિકી સોલંકીનો આજે જન્મદિન હોય તેમને તેમના સાગા વ્હાલઓ તેમજ મિત્ર વર્તુળ તરફથી હાર્દિક શુભકામનાઓ મલી રહી છે આપ પણ તેમને...
વાંકાનેરના મહિકા ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા
મોરબી જીલ્લા એસપી ડો. કરનરાજ વાઘેલાની સુચના અને ડીવાયએસપી બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ એસ એ ગોહિલની ટીમના કિશોરભાઈ સાંવત, વિજયભાઈ બાર, બલદેવસિંહ મહાવીરસિંહ, અશ્વિનભાઈ પ્રકાશભાઈ, અશ્વિનભાઈ વિરાભાઈ અને...



















