મોરબીમાં એ અને બી ડિવિઝન પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજાઈ

0
235
/

મોરબી : મોરબીમાં કોરોનાના કેસો વધતા જઈ રહ્યા છે. ત્યારે લોકોની જાગૃતિ જ એક માત્ર બચવાનો ઉપાય હોય જેથી લોકોને કામ વગર બહાર ન નીકળવાની અપીલ કરવા એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસે ફ્લેગમાર્ચ યોજી હતી. આ ફ્લેગ માર્ચ શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળી હતી. જેમાં એ ડિવિઝન પીઆઇ જે.એમ.આલ અને બી ડિવિઝન પીઆઇ પંડ્યાની સમગ્ર ટિમ જોડાઈ હતી.

(રિપોર્ટ: રાધેશ બુધ્ધભટ્ટી)

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/