રૂપિયા 51 લાખની લેમિનેટ્સ શીટ સાથે સાળો ઝડપાયો, બનેવી રફુચક્કર
નેપાળ મોકલવાયેલ લેમિનેટ્સ શીટ લઈ ટ્રક ચાલક નાસી છૂટવાના કેસમાં મોરબી પોલીસે ઉત્તરપ્રદેશના આઝમગઢથી 5775 લેમીનેટ્સ શીટ સાથે એક આરોપીને પકડી પાડ્યો
મોરબી : મોરબીની પેઢીએ 5775 લેમીનેટ્સ શીટ ટ્રાન્સપોર્ટર મારફતે નેપાળ...
મોરબી : ૫૦૦ વર્ષ પુરાણા નાગ દેવતાના મંદિર પ્રત્યે આજે પણ લોકોની શ્રદ્ધા અકબંધ
આજે નાગપંચમીએ મોટી સંખ્યામાં ભવિકોએ નાગ દેવતાના દૂધ અને તલવટ ધરીને દર્શન કર્યા
મોરબી : મોરબીના બોરીચાવાસમાં આવેલું ૫૦૦ વર્ષ પુરાણું નાગ દેવતાના મંદિરે આજે નાગપાંચમના દિવસે નાગદેવતાના દર્શન કરવાનો વર્ષોથી અનેરો...
મોરબીમાં એકસાથે 19 દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે પરત ફર્યા
અત્યાર સુધીમાં કુલ 174 કેસ નોંધાયા, જેમાંથી 91 દર્દીઓ રિકવર થયા : હાલ એક્ટિવ કેસ 72
મોરબી : મોરબી માટે આજનો દિવસ સારો રહ્યો છે. જો કે આજના દિવસે કુલ 9 નવા...
મોરબીના સાવસર પ્લોટના હોસ્પિટલ ઝોન વિસ્તારમા ગટર ઉભરાવાની ભયંકર સમસ્યા
તંત્રના પાપે એક મહિનાથી ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા રોગચાળાનો ભય
મોરબી : મોરબીના સાવસર પ્લોટના હોસ્પિટલ ઝોન વિસ્તારમાં ગટર ઉભરવાની ભયંકર સમસ્યા સર્જાય છે.અનેક વખત રજુઆત કરવા છતાં પરિણામ શૂન્ય રહેતા...
પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અને વાંકાનેર રાજવી મહારાણા ડૉ. દિગ્વિજયસિંહ ઝાલાનું નિધન
વાંકાનેર : હાલ વાંકાનેરનાં રાજવી પૂર્વ કેન્દ્રીય પર્યાવરણ મંત્રી મહારાણા ડૉ. દિગ્વિજય સિંહ ઝાલાનું નિધન થતાં રાજ પરિવારમાં શોક છવાયો છે.
ટૂંકી બીમારી બાદ ગઈ કાલે તા. 3 નાં રોજ તેઓ નું...




















