ટંકારા : પૈસાની લેતીદેતી મામલે યુવાનને છરી બતાવીને માર માર્યો !!
એક શખ્સે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ
ટંકારા : હાલ ટંકારામાં અગાઉ લીધેલા નાણાં પરત ચૂકવી દીધા હોવા છતાં ઉઘરાણી કરી યુવાનને છરી બતાવી બાઇકમાં બેસાડીને લઈ જઈને...
મોરબીના સરતાનપર રોડ પર ટેકઝા સિરામીક ફેકટરીમાં વિકરાળ આગ
રાતાવિરડા ગામ નજીક ઘટના : મોરબી ફાયર બ્રિગેડ કાફલો ઘટના સ્થળે
મોરબી : હાલ મોરબી સરતાનપર રોડ ઉપર રાતાવિરડા ગામ નજીક આવેલ ટેકઝા સિરામીક એલેએલપી ફેકટરીમાં બપોરના સુમારે વિકરાળ આગ ફાટી નીકળતા...
સ્ત્રી એ પતિ સહિતના સાથે મળીને યુવાનને વિશ્વાસમાં લઇ લાખો પડાવ્યા
ટંકારા: હાલ ટંકારાના હરીપર(ભૂ) ગામના યુવાનને મહિલા એ ફોન કરીને સંપર્ક કેળવી અન્ય શખ્સો સાથે મળીને યુવાનનું અપહરણ કરી ધમકાવીને બળાત્કારના કેસમાં ફીટ કરાવી દેવાની ધમકી આપી લાખો રૂપિયા પડાવી હોવાની...
ટંકારા: અમરાપરની સહકારી મંડળીમા ગોટાળા કરીને છેતરપીંડી કર્યાની 11 લોકો સામે ફરિયાદ
સહકારી મંડળીના મંત્રીએ ફરિયાદ નોંધાવતા ટંકારા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો
ટંકારા : ટંકારાના અમરાપરની સહકારી મંડળીમા ગોટાળા કરીને છેતરપીંડી કર્યાની મામલો ટંકારા પોલીસ મથકે પહોંચ્યો છે. સહકારી મંડળીની ચૂંટણી જીતવામાં માટે...
લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વધુ ટેસ્ટ કીટ ફાળવવા માંગણી
ટંકારા : ટંકારા લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલ ગામડાઓમાથી કોરોનાના ટેસ્ટ માટે લજાઈ PHC કેન્દ્ર પર લાઈનો લાગી રહી છે. ત્યારે કેન્દ્રમાં કોરોના ટેસ્ટ માટે આજુબાજુના ગામોમાંથી આવતા લોકોને કીટ...