ટંકારામાં આંબેડકર ભવનના પટાંગણમાં અધિકારીઓ અને અગ્રણીઓ દ્વારા વૃક્ષારોપણ
ટંકારા : ટંકારા તાલુકાના આંબેડકર ભવનના પટાંગણમાં અધિકારીઓ અને આગેવાનો દ્વારા વુક્ષારોપણ કરવામાં આવ્યું હતું. તેમજ દરેક વ્યક્તિ એના જીવનમાં એક વૃક્ષનું વાવેતર કરી જતન કરે, તેવો સમાજને સંદેશ આપ્યો હતો.
ટંકારા...
ટંકારાના વેપારી સંગઠનો દ્વારા દુકાનો અડધો દિવસ સ્વૈચ્છીક બંધ રાખવાનો નિર્ણય
16 જુલાઈથી 31 જુલાઈ સુધી બજારો બપોરના 2 વાગ્યા સુધી જ ખુલશે
ટંકારા : ટંકારાના વિવિધ વેપારી એસોસીએશન દ્વારા કોરોના મહામારીના વધતા ફેલાવા સામે સાવચેતીના પગલે આજે બેઠક બોલાવી હતી. જેમા આવતીકાલથી...
(બુધવાર) ટંકારામાં ફરી કોરોનાનો પોઝિટિવ કેસ , 60 વર્ષના વૃદ્ધાને કોરોના પોઝિટિવ
મોરબી જિલ્લાના કુલ કોરોના પોઝીટીવ કેસનો આંક 137 થયો
ટંકારા : ટંકારા શહેરના ત્રણ હાટડી શેરી પાસે રહેતા પ્રજાપતિ પરીવારના 60 વર્ષીય ભાનુબેન નટુભાઈનો રીપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. તેઓની બે દિવસ...
ટંકારા પંથકમાં ભારે વરસાદથી નદી- નાળા છલકાયા જામનગર જતા ભારે વાહનોને પડધરી તરફ ડાયવર્ટ
ભૂતકોતડા ગામ સંપર્ક વિહોણું : મામલતદાર કચેરીના પટાંગણમાં પણ પાણી ભરાયા
ટંકારા : ટંકારા પંથકમાં ભારે વરસાદથી નદી- નાળા છલકાઇ ગયા છે. જેમાં ખાખરા ગામ પાસેના પુલને અડોઅડ પાણી જતું હોય ભારે...
ટંકારાના ગજડી ગામે અંગત અંદાવત મામલે મહિલાને ધમકી
ટંકારા પોલીસે મહિલાની ફરિયાદ પરથી બન્ને આરોપીઓને ઝડપી લીધા
ટંકારા : ટંકારાના ગજડી ગામે અંગત અંદાવત મામલે મહિલાને મારવા દોડી બે શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મહિલાએ...