ટંકારાથી ઘુનડા વચ્ચે બનતા રોડના કોન્ટ્રાકટર દ્વારા ગેરકાયદે ખનન થતું હોવાની રજૂઆત
ટંકારા : હાલમાં ટંકારાથી ઘુનડા ગામ વચ્ચે બનતા નવાં રોડના કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદે માટીનું ખનન કરવામાં આવતું હોવાની લોકજાગૃતિ મંચના ગુજરાત પ્રદેશના અધ્યક્ષ વિજયભાઈ કુંભરવાડીયા દ્વારા મુખ્યમંત્રી, ખાણખનીજ વિભાગ અને...
ટંકારા: સ્મશાન સામે અમરાપર ટોળ રોડ પર ફૂટ-ફૂટના ગાબડાંથી સ્થાનિકોમાં ભારે આક્રોષ
શું ગત વર્ષે વરસાદમાં પડી ગયેલા ખાડાનું બુરાણ કરવાનો તંત્રને સમય જ ન મળ્યો!
ટંકારા : મોરબી જીલ્લા પંચાયત હસ્તકના અમરાપર ટોળ રોડ પર ટંકારા શહેરના સ્મશાન સામે એક વર્ષથી એક ફુટના...
ટંકારામાં બપોરના 12 થી 2 વચ્ચે વધુ પોણો ઈંચ વરસાદ
ટંકારા સિવાયના ચારેય તાલુકા મેઘવીરામ
ટંકારા : ટંકારામા આજે વહેલી સવારથી ફરી મેઘમહેર શરુ થઈ છે અને વહેલી સવારે મામલતદાર કચેરી ખાતે એક ઈચ વરસાદ નોંધાયો હતો.ત્યારે ટંકારમાં આજે બપોરના 12થી 2...
ટંકારા: કાયમી મામલતદારની નિમણુક કરવા બાર એસોની કલેકટર સમક્ષ માંગ
ટંકારા મામલતદારની નિવૃત્તિ બાદ મામલતદારની પોસ્ટ ચાર્જ પર ચાલતી હોય જેથી આ મામલે ટંકારા બાર એસો દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે
ટંકારા બાર એસોના પ્રમુખ પરેશ ઊજરીયા દ્વારા જીલ્લા કલેકટરને કરેલી...
ટંકારાના છતર નજીક પુરપાટ જતી કારે શ્રમિક પરિવારની બાળકીને ઠોકરે ચડાવી દેતા કરુણ મૃત્યુ
મોરબી: આજે રાજકોટ હાઈવે પર અનેક અકસ્માતો સર્જાતા રહે છે જેમાં આજે વધુ એક અકસ્માતમાં માસૂમ બાળકીનો ભોગ લેવાયો હતો પુરપાટ ઝડપે જતી કારે રાહદારી માસૂમને ઠોકરે ચડાવતા બાળકીને ગંભીર ઈજાઓ...




















