Thursday, January 9, 2025
Uam No. GJ32E0006963

ટંકારાની એમ.પી.દોશી વિદ્યાલયના છાત્રોની રસ્સા ખેંચ સ્પર્ધામાં રાજ્ય કક્ષાએ પસંદગી

ટંકારા : ટંકારાની એમ. પી. દોશી વિધાલયના વિદ્યાર્થી ભાઈઓની ટીમે આજ રોજ ધુળકોટ મુકામે યોજાયેલ જિલ્લા કક્ષાની રસ્સા ખેંચ હરિફાઈમા ભાગ લીધો હતો. જેમા તેઓ પ્રથમ ક્રમાંક મેળવી રાજય કક્ષા માટે...

ટંકારા: વીરપર મુકામે વાડી વિસ્તારોમાં રહેતા મજૂરોને વિનામૂલ્યે સારવાર આપતું આરોગ્યકેન્દ્ર

(હિત બાવરવા) : મોરબી, મોરબી જિલ્લાના ટંકારા તાલુકાનાં વીરપર ગામે વાડી વિસ્તારોમાં રહેતા મજૂરોને લોહીની લેબોરેટરી તપસ કરી વિનામુલ્યે આરોગ્યકેન્ફ્રા દ્વારા સારવાર આપવામાં આવી રહી છે જે કામગીરી અંતર્ગત નર્સ બિનાબેન...

ટંકારા : સબીલ કમિટી દ્વારા મહોરમ નિમિત્તે ગરમ નાસ્તો, ઠંડા પીણાંનું વિતરણ

ટંકારા : “અબ્બાસ અલમંદાર સબીલ કમીટી” – અમરાપર દ્વારા મહોરમ નિમિત્તે રાહદારી અને બાળકો માટે દરરોજ સાજે ઠંડા પાણી, ગરમ અને સુકો નાસ્તો કરાવી ઈમામ હુસેનની કુરબાનીને યાદ કરવામાં આવી રહી છે. મોહરમને...

ટંકારા: ઓમ વિદ્યાલય ખાતે શિક્ષક દિવસ ની ઉજવણી કરાઇ

ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મ દિવસ ને ઓમ વિદ્યાલય ટંકારા ખાતે શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવેલ. જેમાં પ્રાર્થના સભા માં ધોરણ 10 ની બાળાઓએ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની પૂજા અર્ચના કરેલ અને...

ટંકારાના ટોળ ગામે પુરના કારણે 12 લોકો નદીના સામાકાંઠે ફસાયા

ટંકારા : ટંકારા તાલુકાના ટોળ ગામે 12 લોકો પુરના કારણે નદીના સામાકાંઠે ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. પાણીના ધસમસતા પ્રવાહને કારણે આ લોકો ફસાયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ટંકારાના અરણીટીંબા અને...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી ના યુવા જ્યોતિષ યશસા જન્માક્ષરમ વાળા ભાગવત આચાર્ય શ્રી કિશન ભાઈ પંડ્યા ની...

મોરબી ના યુવા જ્યોતિષ યશસા જન્માક્ષરમ વાળા ભાગવત આચાર્ય શ્રી કિશન ભાઈ પંડ્યા ની આગામી તારીખ 12 જાન્યુઆરી થી ઉત્તરાખંડ ની ભૂમિ માં દેવ...

હળવદમાં સેવાભાવી સંસ્થાઓએ 1100થી વધુ ટુ-વ્હીલરમાં સેફ્ટી ગાર્ડ લગાવાયા

હળવદ : હાલ હળવદમાં સેવાભાવી સંસ્થા દ્વારા પતંગની દોરીથી બચાવવા 1100 ટુ- વ્હીલર વાહનોમાં સેફ્ટી ગાર્ડ નિઃશુલ્ક લગાડી આપ્યા હતા. મકર સંક્રાંતિના પર્વ દરમિયાન...

મોરબી મહાપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરી

મોરબી : હાલ મોરબી મહાપાલિકાને પૂર્વ અને પશ્ચિમ એમ બે ઝોનમાં વિભાજીત કરવામાં આવી છે. એટલે હવે જે તે વિસ્તારના લોકોને તેમની ઝોન...

મોરબી સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવ્યો: 140 જીવીટી એકમો બંધ કરવા વિચારણા

મોરબી : મોરબીનો સિરામિક ઉદ્યોગ મંદીની ઝપેટમાં આવી ગયો છે. ખાસ કરીને જીવીટી ટાઇલ્સ ઉત્પાદન કરતા એકમોને મોટો ફટકો પડી રહ્યો છે. ત્યારે...

બોરવેલમાં પડેલી યુવતી 33 કલાક બાદ જીંદગીની જંગ હારી

કચ્છ: હાલ ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં એક 18 વર્ષની યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. જેને લઈને અત્યારે દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. આજે એ...