ટંકારામાં પાનબીડીના કાળાબજાર અટકાવા બાબતે ગ્રાહક સુરક્ષા દ્વારા રજૂઆત

0
58
/

ટંકારા શહેર/તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મામલતદારને આવેદન પાઠવી જણાવ્યું છે કે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોકડાઉનમાં અગાઉ પ્રતિબંધ બાદ હવે પાનમાવાની છૂટ આપવામાં આવી છે ત્યારે આ તકનો લાભ લઈને ગ્રાહકોને છેતરી રહ્યા છે તેવી ફરિયાદો ધ્યાને આવી છે જેથી ટંકારા તથા ગ્રામ્ય વિસ્તારમાં જાત તપાસ કરી વેપારી વધારે ભાવ ન લે અને ગ્રાહક ના છેતરાય તેમજ પુરતો જથ્થો મળી રહે તે માટે વ્યવસ્થા થાય તેવી માંગ કરવામાં આવી છે.

વધુ સમાચારો માટે અમારું ફેસબૂક પેઈજ લાઈક કરો:-  https://www.facebook.com/thepressofindia/ 

તેમજ અમારી યુ ટ્યુબ ચેનલ સબ્સ્ક્રાઇબ કરો:-  https://https://www.youtube.com/@thepressofindia 

અમારા વ્હોટ્સએપ ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો:-  https://chat.whatsapp.com/BoG4qCHcTS60iHwdXe1Ide 

/