વાંકાનેરમાં યુવતીની હત્યા કરનાર સહકર્મચારી ઝડપાયો
બીલિંગનું કામ કરતી યુવતીને વધુ કામ કરાવતો હોય યુવતીએ શેઠને ફરિયાદ કરવાનું કહેતા પતાવી દીધી
વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે પર ટોલનાકા પાસે આવેલ સુર્યા ઓઇલ મિલમાં બીલીંગનું કામ કરતી યુવતીની ગઈકાલે...
વાંકાનેરમાં વ્હોરાવાડમાં સાંજના સમયે રહેણાંક મકાનમાં 17.50 લાખની ચોરી
વાંકાનેરમાં સતત ટ્રાફિકથી ધમધમતા એવા માર્કેટ ચોક પાસે આવેલ વ્હોરાવાડના જોશીફળી શેરી નંબર ૩માં રહેતાં ફરિયાદી હુસેનભાઇ મનસુરભાઈ મલકાણી અને તેનો પરિવાર રમજાન માસમાં રોજા ખોલવા માટે સાંજે ૭:૧૫ કલાકે...
વાંકાનેરના રીક્ષા ચાલકની પ્રામાણિકતા : પેસેન્જરની રોકડ અને મોબાઈલ પરત કર્યા
મોરબી વાંકાનેર શહેર ખાતે સીએનજી રીક્ષા ચાલક જેન્તી ભાઈ આંબાભાઈ બારૈયા ગતરાત્રે આશરે દસેક વાગ્યાના સુમારે પોતાની રિક્ષામાં કોઈ પેસેન્જર ને મોબાઈલ અને રોકડ રૂપિયા ભૂલી ગયેલ હતા.
જતા તે પેસેન્જર ને...
વાંકાનેરનાં કોવિડ કેર વિભાગમાં 14 દર્દીઓ સારવાર હેઠળ : એક પેશન્ટ રીફર કરાયો
સબ ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલમાં છતાં વેન્ટિલેટરની પણ સુવિધા નથી!
વાંકાનેર : હાલ સમગ્ર મોરબી જીલ્લાને કોરોનાએ અજગર ભરડો લીધો છે ત્યારે વાંકાનેરમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ કેર વિભાગ શરૂ કરાયો છે...
વાંકાનેરમાં વગર વાંકે યુવાન પર છરીથી હુમલો
વાંકાનેર : વાંકાનેરના જેતપરડા ગામની સીમમાં જાલી રોડ ઉપર બાઇક પર પસાર થતા યુવાનને આંતરીને ચાર શખ્સોએ તેના પર વિના કારણે છરીથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ...