વાંકાનેર : માલઢોરના વાડાની વાડ ખસેડવા મામલે આધેડને ફડાકા ઝીંક્યા
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રંગપર ગામે માલઢોરના વાડાની વાડ ખસેડવા મામલે આધેદને એક શખ્સે ગાળો આપી ફડાકા ઝીકીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આધેડે આ બનાવની ફરિયાદ નોંધાવતા વાંકાનેર તાલુકા...
ગાંધીનગરથી વાંકાનેર સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લેતા સચિવ
આજરોજ ગાંધીનગર થી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ની આકસ્મિક મુલાકાત માટે મહિલા સચિવ આવી પહોંચતા સરકારી અધિકારીઓ માં દોડધામ મચી ગઈ હતી.
મહિલા અને બાળવિકાસ વિભાગ ગાંધીનગર સચિવ અને કમિશ્નર મનીષા ચંદ્રા એ...
વાંકાનેરના વઘાસીયા ટોલનાકામાં દોઢ વર્ષથી થતા ગેરકાયદેસર ઉઘરાણા કૌભાંડનો પર્દાફાશ
મોરબી : હાલ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાની સમાંતર ખાનગી ટોલનાકું શરૂ કરી ગેરકાયદે વસુલાત થતી હોવાના અહેવાલો મીડિયામાં વહેતા થતા જ મોરબી જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું...
વાંકાનેરમાં રાત્રીના વરસેલ વરસાદને પગલે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો
વાંકાનેરમાં નજીવા વરસાદે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા ભારે હાલાકી સર્જાઇ હતી અંને વીજ તંત્ર ની પ્રિ મોનસુન કામગીરી પર સવાલ ઉઠ્યા હતા.
ગત સાંજે થોડી વાર માટે આવેલ વરસાદ ને કારણે...
વાંકાનેર જકાતનાકા હાઈવેની બંને સાઈડ સ્પીડ બ્રેકર મુકવા માંગ
વાંકાનેર: હાલ હાઇવે જકાત નાકા ચોકડી પર હાઉવે રોડ પસાર થતો હોવાથી શહેરના વાહનો તેમજ હાઈવે પરના ભારે વાહનો મોટા પ્રમાણમાં અવર જવર કરતા હોય ત્યારે અમુક સમયે ટ્રાફીક જામના...