વાંકાનેર : ચિત્રાખડા ગામે યુવતીને ભગાડી જવા મામલે યુવતીના પરિવાર પર હૂમલો
સામાપક્ષના પરિવારના નવ શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામે યુવતીને ભગાડી જવા મામલે તેના પરિવાર પર સામાપક્ષના પરિવારના નવ શખ્સોએ હીંચકારો હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે...
વાંકાનેરના હસનપર નજીક તળાવમાં ડૂબી જતાં યુવકનું મોત
વાંકાનેર : વાંકાનેરના હસનપર નજીક તળાવમાં ડૂબી જતાં આજે એક યુવકનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે તાલુકા પોલીસે નોંધ કરીને આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.પ્રાપ્ત થતી...
નકલી ટોલનાકા પ્રકરણમાં બે આરોપીઓની આગોતરા જામીન અરજી રિજેક્ટ
મોરબી : હાલ વાંકાનેરના વઘાસિયા નજીક ચકચારી નકલી ટોલનાકા પ્રકરણમાં બે આરોપીઓએ નામદાર મોરબી કોર્ટના આગોતરા જામીન મેળવવા અરજી કરતા નામદાર કોર્ટે બન્ને આરોપીઓની જામીન અરજી રિજેક્ટ કરી હોવાનું જાણવા મળે...
વાંકાનેર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શહેરના અધ્યક્ષ તરીકે નિમાયેલા દેવરામભાઈ પંડ્યાનું રાજીનામું
વાંકાનેર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન મુજબ મોરબી જીલ્લામા સંગઠનનો વિસ્તાર કરવાનુ આયોજન કરવામા આવી રહ્યુ છે.
જેના સંદર્ભે તાજેતરમાં વાંકાનેર શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે દેવરામભાઈ...
વાંકાનેરમાં ધોળા દિવસે કારના કાચ તોડીને સાડા ત્રણ લાખની ચોરી..!
વાંકાનેર : વાંકાનેર નેશનલ હાઈવે પર રેલ્વે બ્રિજથી થોડા આગળ ભાટીયા સોસાયટીના ગાયત્રી ટ્રાન્સપોર્ટની સામે નેશનલ હાઈવે પર એક સ્વીફ્ટ કાર GJ 13 AB 2121ના કાચ તોડીને ગાડીમાંથી સાડા ત્રણ લાખ...




















