કોરોનાની મહામારી વચ્ચે વાંકાનેરના શિક્ષક વિદ્યાર્થીઓને કરાવે છે ઓનલાઈન અભ્યાસ
હાલ કોરોના મહામારીને પગલે બે માસથી લોકડાઉન ચાલી રહ્યું છે જેની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ પડી રહી છે જેને ધ્યાને લઈને વાંકાનેરના વતની શિક્ષક ઓનલાઈન વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવી રહ્યા છે
વાંકાનેર...
વાંકાનેર : ઉછીનાં પૈસા પરત ન આપતા યુવાનને કપાળમાં કડું માર્યું
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભલગામ ગામે ઉછીનાં આપેલા પૈસા પરત ન આપતા એક શખ્સે યુવાનના કપાળમાં કડું મારીને ઇજા કર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકા પોલીસ મથકે નોંધાઇ છે.પોલીસે આરોપી સામે ગુનો નોંધી...
વાંકાનેરની આશિયાના સોસાયટીમાં ભૂતિયા નળ જોડાણ બાબતે કર્મચારીઓની હડતાળની ચીમકી
સોસાયટીના રહીશો કહે છે પાલિકાના કર્મચારીઓએ મહિલાઓને ગાળો ભાંડી : કર્મચારીઓ કહે છે સોસાયટીના બે રહીશે પતાવી દેવાની ધમકી આપી
વાંકાનેર : હાલ વાંકાનેરની આશિયાના સોસાયટીમા ભૂતિયા નળ જોડાણને કાપવાને લઈ બબાલ...
વાંકાનેરમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો ઝેર ગટગટાવી આપઘાત
વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેર ગટગટાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું...
વાંકાનેરના જોધપર ગામે નજીવી બાબતે પાડોશીઓ બાખડ્યા, સામસામી ફરિયાદ
વાંકાનેરના જોધપર ગામે નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી થતા મહિલા સહિતનાઓને ઈજા પહોંચી છે અને બંને પક્ષની સામસામી ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના જોધપર ગામના રહેવાસી કિશન અમુલભાઈ સોલંકીએ...