વાંકાનેરથી સજ્જનપરની એસટી રૂટ બંધ કરાતા વિદ્યાર્થીઓને સમસ્યા
એસટી બસને પુનઃ શરૂ કરવા ડેપો મેનેજરને રજુઆત
ટંકારા : હાલ વાંકાનેરથી વાયા ટંકારાના સજ્જનપર ગામે આવતી એસટી બસ અચાનક જ બંધ કરી દેવાતા આ રૂટ પરના વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે અને...
વાંકાનેર : કેસનો ખાર રાખી પતિ સહિતના ચારે પત્ની-સાસુ પર કર્યો હુમલો
કારમાં જતી પત્નીને આંતરી આતંક મચાવ્યોઅમદાવાદની રહેવાસી પરિણીતાને વાંકાનેર નજીક પતિ સહિતના ચાર શખ્શોએ કારમાં આંતરીને મારામારી કરી હતી અને મહિલાને ઈજા પહોંચાડી છે મહિલાએ ભરણપોષણ કેસ કરેલ હોય જેનો ખાર...
વાંકાનેર: ધારાસભ્ય દ્વારા અતિવૃષ્ટિ ગ્રસ્ત ખેડૂતો ને સહાય ચૂકવવા રજુઆત
ભારે વરસાદના કારણે ખેતી પાકને થયેલ નુકસાન બાબતે સહાય આપવા અને સમગ્ર તાલુકામાં અતિવૃષ્ટિ જાહેર કરવા કલેક્ટરશ્રીને રજૂઆત કરતાં વાંકાનેર ધારાસભ્ય....
સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓગષ્ટ માસમાં ભારે વરસાદના કારણે વાંકાનેર તાલુકામાં ખેતી પાકને...
વાંકાનેર તાલુકાની મુલાકાત લેતા નવા જિલ્લા કલેકટર જે.બી. પટેલ
વાંકાનેર : મોરબી જિલ્લામાં નવા નિમાયેલા કલેકટર જે.બી. પટેલ દ્વારા આજે વાંકાનેરની મુલાકાત લઈ વાંકાનેરની સમસ્યાઓ, ભૌગોલિક સ્થિતિ તેમજ વિકાસ કાર્યોની માહિતી મેળવી હતી.
મોરબી કલેકટર જે.બી. પટેલ સ્વભાવના સરળ અને પ્રજાની...
વાંકાનેર : મચ્છુ ડેમ-1માં પાણીની આવક વધી પ્રતિ કલાકે 8500 ક્યુસેકે પહોંચી
સતત પાણીની ધીંગી આવકથી ડેમની બે ફૂટ સપાટી વધીને કુલ સપાટી 25 ફૂટે પહોંચી
વાંકાનેર : વાંકાનેરના ઉપરવાસમાં ભારે વરસાદથી મચ્છુ ડેમ -1માં પાણીની આવક સતત વધી રહી છે. હાલ મચ્છુ ડેમ-1માં...