વાંકાનેરમાંથી પ્રોહીબીશનના કેસમાં છેલ્લા આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો
વાંકાનેર : સુરેન્દ્રનગર જીલ્લાના નાની મોલડી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના કેસમાં છેલ્લા આઠ માસથી નાસતા-ફરતા આરોપીને દારુ પીધેલી હાલતમાં સ્કોડા ગાડી સાથે મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકા વિસ્તારમાંથી નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની...
વાંકાનેરમાં ધમલપર ગામે પાર્ક કરેલા એક્ટિવાની ચોરી
વાંકાનેર : વાંકાનેરના ધમલપર ગામે પાર્ક કરેલા એક્ટિવાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના વીશીપરા વિસ્તારમાં રહેતા રાહુલભાઇ સુરેશભાઇ ધરોડીયા પ્રજાપતિ...
વાંકાનેરમાં કોરોના પોઝિટિવ કેસ બાદ કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવાની ગતિવિધિ શરુ
તંત્રના તમામ વિભાગો બસ સ્ટેન્ડ સામે આવેલા આરોગ્યનગર ખાતે દોડી ગયા : સંક્રમિત વૃદ્ધની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હજુ બહાર આવી નથી
વાંકાનેર : શહેરમાં કોરોનાનો કેસ નોંધાતા આરોગ્ય સહિતનું તંત્ર દોડતું થયું...
મોરબીના વાંકાનેર શહેરમાં પણ કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
હળવદમાં બે કેસ નોંધાયા બાદ આજે એક જ દિવસમાં ત્રીજો કેસ વાંકાનેરમાં નોંધાતા તંત્રમાં દોડધામ
વાંકાનેર : મોરબી જિલ્લામાં ગુરુવારે એક જ દિવસમાં ત્રીજો કોરોનાનો કેસ નોંધાયો છે. આજે હળવદમાં સવારે બે...
વાંકાનેરમાં ખેરવા ગામે યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
અમદાવાદ રહેતો યુવક મામાનો ઘરે આવ્યો હતો, અહીં શંકાસ્પદ લક્ષણો જણાતા લેવાયું હતું સેમ્પલ
વાંકાનેર : વાંકાનેરના ખેરવા ગામે એક યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે. આ યુવક હાલ...