Sunday, April 28, 2024
Uam No. GJ32E0006963

વાંકાનેર યાર્ડ રક્ષાબંધન-બકરી ઇદના તહેવારને પગલે તા. ૦૧ થી ૩ બંધ રહેશે

વાંકાનેર: તાજેતરમાં આગામી ઓગસ્ટ માસના પ્રારંભે તહેવારો આવતા હોય જેને અનુલક્ષીને વાંકાનેર માર્કેટિંગ યાર્ડ તા. ૧ થી ૩ સુધી બંધ રહેશે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા પાસેથી મળતી માહિતી મુજબ રક્ષાબંધન...

વાંકાનેરમાં ગૌરક્ષક યુવાનો પર હુમલો થતા 15 શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ

અબોલ પશુઓને ભરીને લઈ જતી યુટીલીટીનો પીછો કર્યા બાદ અજાણ્યા ૧૫ શખ્સો એ મળી ગૌરક્ષક યુવાનો પર હિંસક હુમલો કર્યો વાંકાનેર : વાંકાનેરમાં ગૌરક્ષક યુવાનો પર ૧૫ શખ્સોએ હુમલો કર્યાની ઘટના સામે આવી...

વાંકાનેરના જ વતની પોલીસકર્મીનું અકસ્માતમાં અવસાન થતા ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઈ અપાઈ

વાંકાનેરના વતની પોલીસ જવાનનું અકસ્માતમાં મૃત્યુ થતા પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય અપાઈ હતી બનાવની મળતી માહિતી મુજબ રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અશ્વિનભાઈ પોપટભાઈ મદ્રેસાણીયા (ઉ.વ.૫૪) નું એરપોર્ટ...

વાંકાનેરમાં વ્યાજખોરના ત્રાસથી યુવાનનો ઝેર ગટગટાવી આપઘાત

વાંકાનેર : વાંકાનેર શહેરના જીનપરા વિસ્તારમાં એક યુવાને વ્યાજખોરોના ત્રાસથી ઝેર ગટગટાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું...

વાંકાનેર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા શહેરના અધ્યક્ષ તરીકે નિમાયેલા દેવરામભાઈ પંડ્યાનું રાજીનામું

વાંકાનેર : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણભાઈ તોગડીયાના માર્ગદર્શન મુજબ મોરબી જીલ્લામા સંગઠનનો વિસ્તાર કરવાનુ આયોજન કરવામા આવી રહ્યુ છે. જેના સંદર્ભે તાજેતરમાં વાંકાનેર શહેર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ તરીકે દેવરામભાઈ...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબી: શનાળાથી ક્ષત્રિય ધર્મ રથયાત્રાનું આગમન મુસ્લિમ અને પાટીદાર અગ્રણીઓનો ટેકો

મોરબી : હાલ ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં આજે ગુરુવારે ક્ષત્રિય સમાજની ધર્મ રથયાત્રાનું શકત શનાળા શક્તિમાતાજીના...

મોરબીમા વિશ્વ પૃથ્વી દિવસ “વર્લ્ડ અર્થ ડે” નિમિત્તે વૃક્ષારોપણ

મોરબી: મોરબીમાં આજે 22મી એપ્રિલ, "વિશ્વ પૃથ્વી દિવસ" "વર્લ્ડ અર્થ ડે" ના રોજ, જિલ્લા કોર્ટના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામા આવ્યું હતું. જેમાં ઈન ચાર્જ પ્રિન્સિપલ...

મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીનું પરબ બનાવ્યું

મોરબી: મોરબીમાં સેવાભાવી મહિલાઓએ પીવાના પાણીના પરબ બનાવ્યું મોરબી શહેરમાં લગભગ ત્રીજાથી ચોથા ભાગની વસ્તી સામાકાઠા વિસ્તારમાં વસે છે જેને મોરબી-૨ તરીકે પણ ઓળખાય...

ભચાઉ: સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવે પર બે કંટેનર પલ્ટી મારી ગયા

ભચાઉતાલુકાનાં સામખીયારી ઞામનાં રાધનપુર હાઇવેપર અડધાકીલૉમીટરમાં બે કંટેનર પલટીમારીઞયા સદનસીબે મૉટીજાનહાનીટળી પરંતુ પ્રશ્ન એનથીકે જાનહાનીટળી પ્રસ્નઍછે કે આવા ધમધમતારૉઙપર અઙધાકીલૉમીટરનીત્રીજ્યામાં દિનદહાડે બબ્બે કંટેનર પલટીમારીજાયતૉ...

ભચાઉ: વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ નું સફળ આયોજન

માતૃશ્રી વાલીબેન જેઠાલાલ પાલણ છેડા પરિવાર ના અમૂલ્ય સહયોગ થી શ્રી વાગડ વેલ્ફેર સોસાયટી હોસ્પિટલ - ભચાઉ દ્વારા ત લાકડીયા ધામ, લાકડીયા ગામ...