Thursday, April 18, 2024
Uam No. GJ32E0006963

વાંકાનેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ : જિલ્લામ મૃત્યુઆંક 12

મોરબી જિલ્લામાં કોરોના દર્દીનો મૃત્યુઆંક થયો 12 વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. વાંકાનેરમાં આ કોરોના દર્દીનું 3 મોત અને મોરબી જિલ્લામાં 12માં દર્દીનું...

આજથી વાંકાનેરમાં યાર્ડના કર્મચારીઓ 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરશે

વાંકાનેર: આજથી વાંકાનેર યાર્ડના કર્મચારીઓ તેમના હિત અંતર્ગત સરકાર ના નિર્ણયના વિરોધમાં સતત 3 દિવસ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શિત કરશે પ્રાપ્ત વિગતો અને વાંકાનેર યાર્ડના સેક્રેટરી અબ્દુલ ચૌધરી ના જણાવ્યાનુસાર...

વાંકાનેર : પાડધરા-ભેરડા ગામ વચ્ચે ખાણ નજીક વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

કુલ રૂ. 10,600ના મુદ્દામાલ સાથે એક પરપ્રાંતીય શખ્સ પકડાયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા-ભેરડા ગામ વચ્ચે ખાણમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે કુલ રૂ. 10,600ના મુદ્દામાલ સાથે એક શખ્સને...

વાંકાનેરના ચંદ્રપુર ગામે પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરવા મામલે જૂથ અથડામણ, 5થી વધુને ઇજા

બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવતા વાંકાનેર પોલીસે તપાસ હાથ ધરી વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુર ગામે પરિણીતાના ચારિત્ર્ય પર શંકા કરવા મામલે જૂથ અથડામણ સર્જાઈ હતી. બન્ને પક્ષ વચ્ચે સશરત મારામારી થતા બન્ને...

વાંકાનેર : ભીમગુડા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો પકડાયા

પોલીસે રોકડ રૂ. 3,900 જપ્ત કર્યા વાંકાનેર : વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામે 3 શખ્સોને જાહેરમાં જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. 3,900 જપ્ત કર્યા છે. ભીમગુડા ગામે મંગાભાઇ...
50,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમા સતત એક મહિનો અખંડ રામધૂન બોલાવી રામનવમીની અભૂતપૂર્વ ઉજવણી

મોરબી : મોરબીમા રામનવમી નિમિતે અનેક આયોજન થયા છે ત્યારે સતત એક મહિનો સુધી અખંડ રામધૂન બોલાવી રામનવમીની ઉજવણી કરવા આયોજન કરાયું છે. મોરબીના લીલા‌પર...

મોરબીમાં રામનવમીની શોભાયાત્રામાં જોડાવા હિન્દૂ ભગીરથસિંહ રાઠોડની અપીલ

મોરબી : આગામી તારીખ 17 એપ્રિલના રોજ પ્રભુશ્રી રામ જન્મોત્સવની ઠેર ઠેર ઉજવણી થનાર છે ત્યારે મોરબીમાં રામનવમીના પાવન અવસરે સર્વે સનાતની હિન્દુ...

ગંગા ગાય રામશરણ થતા ગૌપ્રેમીએ સ્મશાનયાત્રા કાઢી

ગૌપ્રેમી કોને કહેવાય તે જોવું હોય તો રાપર તાલુકાના ભીમાસરમાં ગંગા નામની ગાય રામશરણ થતાં તેની સ્મશાનયાત્રા કાઢવામાં આવી જેમાં સૌ ગ્રામજનો જોડાયા...

મોરબીવાસીઓ હોળી ધુળેટીએ ઉડાડાશે 200 ટન કલર

હાલ મોરબીમાં હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે માર્કેટમાં અવનવી પિચકારીઓ અને કલરની વેરાયટીઓ જોવા મળે છે. જેમાં આ વર્ષે...

આજે શહીદ દિવસ : ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવના બલિદાનને સો સલામ

મોરબી : આ જ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપવામાં આવી હતી. દેશના વીર શહીદોનું સન્માન કરવા...