Tuesday, April 29, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેરમાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અંતર્ગત એપ્રેન્ટીસ ભરતી મેળો યોજાયો

વાંકાનેર તથા મોરબીની ઔદ્યોગિક તાલીમ સંસ્થા અને રોજગાર કચેરી દ્વારા આજે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં મોરબી જિલ્લાના કુલ ૩૫ ઉદ્યોગિક એકમમાં 250 જગ્યાઓ...

વાંકાનેર : રૂપિયા 88250ના મુદ્દામાલ સાથે 6 જુગારીઓ ઝડપાયા

વાંકાનેર : શ્રાવણ માસ નજીક આવતા જ જાણે જુગારની મોસમ ખુલી હોય એમ જિલ્લામાં જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓ જોવા મળી રહ્યા છે. વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં આવેલ જયેશભાઇ જાદુભઈ સરાવાડીયાની વાડીની...

વાંકાનેર નજીક બોગસ સિક્યુરિટી એજન્સી ઝડપાઈ

વાંકાનેર : મોરબી એસ.ઓ.જી.ની ટીમે વાંકાનેરના સરતાનપર રોડ પરના સેનેટરી વેર્સ કારખાનામાંથી બોગસ સિક્યુરિટી એજન્સીને ઝડપી લીધી હતી. પોલીસે આ ખાનગી સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી...

વાંકાનેર : લગ્ન કરાવી આપવાની લાલચ આપીને લાખોની છેતરપીંડી

વાંકાનેર વિસ્તારમાં ખોટી સંસ્થા ઉભી કરીને લગ્ન કરાવી દેવાની લાલચ આપીને આધેડ સાથે ૧.૨૦ લાખથી છેતરપીંડી થયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાઈ છે. શ્રી લક્ષ્મીનારાયણ સામાજિક સેવા સંસ્થા સમિતિ ભોપાલ રચના...

વાંકાનેરમાં યુવતીએ જાત જલાવી આપઘાત કર્યો

વાંકાનેર : વાંકાનેરમા એક યુવતીએ અગમ્ય કારણોસર જાત જલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમા જિનપરા...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe