વાંકાનેરના લીંબાળા ગામે 75 મણ સૂકી જુવારનો ચારો સળગાવી દીધાની પોલીસ ફરિયાદ
વાંકાનેર : વાંકાનેરના લીંબાળા ગામે વાડીનો રસ્તો બંધ કરી દેવા મામલે ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સે વાડીમાં રહેલો ૭૫ મણ સૂકી જુવારનો ચારો સળગાવી દીધાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની...
વાંકાનેર: લોકોનો આક્રોશ જોતા કન્ટેન્ટમેન્ટ ઝોનમાં અંતે તંત્ર દ્વારા જીવન જરૂરી સુવિધા આપવામાં આવી
કન્ટેન્ટમેન્ટ ઝોનના રહીશોએ આર્થિક-માનસિક સ્થિતિ ખરાબ થઈ ગયાનો બળાપો ઠાલવ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું
વાંકાનેર : વાંકાનેરના કન્ટેન્ટમેન્ટ ઝોન અરૂણોદય સોસાયટીમાં રહેતા લોકોની માનસિક હાલત કથળી ગઈ છે. અરૂણોદય સોસાયટીમાં રહેતા એક...
વાંકાનેર: બહારગામ ગયેલ પરિવારના ઘરમાંથી 92,000 ના દાગીનાનીની ચોરી
વાંકાનેર: આરોગ્ય નગર વિસ્તારના એક મકાનમાંથી તસ્કરો સોના ચાંદીના દાગીનાનો હાથફેરો કરી રફુચક્કર થઈ ગયાનો મામલો સામે આવ્યો છે. આ બનાવમાં પરિવાર માનતા પૂર્ણ કરવા બહારગામ ગયો અને પાછળથી તસ્કરોએ ઘર...
વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં તા. ૨૧ સુધી તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય
વાંકાનેરમાં હાલ માર્કેટિંગ યાર્ડમાં કોરોના મહામારીને પગલે વધુ ૩ દિવસ યાર્ડનું કામ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વાંકાનેર યાર્ડના સેક્રેટરીની યાદી જણાવે છે કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને તા. ૨૧ ને...
વાંકાનેરમાં રાત્રીના વરસેલ વરસાદને પગલે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો
વાંકાનેરમાં નજીવા વરસાદે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા ભારે હાલાકી સર્જાઇ હતી અંને વીજ તંત્ર ની પ્રિ મોનસુન કામગીરી પર સવાલ ઉઠ્યા હતા.
ગત સાંજે થોડી વાર માટે આવેલ વરસાદ ને કારણે...