વાંકાનેરનાં કોવિડ કેર વિભાગમાં 14 દર્દીઓ સારવાર હેઠળ : એક પેશન્ટ રીફર કરાયો
સબ ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલમાં છતાં વેન્ટિલેટરની પણ સુવિધા નથી!
વાંકાનેર : હાલ સમગ્ર મોરબી જીલ્લાને કોરોનાએ અજગર ભરડો લીધો છે ત્યારે વાંકાનેરમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ કેર વિભાગ શરૂ કરાયો છે...
વાંકાનેરના કોરોનાગ્રસ્ત વૃદ્ધનું રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ : જિલ્લામ મૃત્યુઆંક 12
મોરબી જિલ્લામાં કોરોના દર્દીનો મૃત્યુઆંક થયો 12
વાંકાનેર : મોરબી જિલ્લામાં આજે વધુ એક કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. વાંકાનેરમાં આ કોરોના દર્દીનું 3 મોત અને મોરબી જિલ્લામાં 12માં દર્દીનું...
વાંકાનેરમાં વગર વાંકે યુવાન પર છરીથી હુમલો
વાંકાનેર : વાંકાનેરના જેતપરડા ગામની સીમમાં જાલી રોડ ઉપર બાઇક પર પસાર થતા યુવાનને આંતરીને ચાર શખ્સોએ તેના પર વિના કારણે છરીથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ...
વાંકાનેરના મીલ પ્લોટ ફાટક પાસે ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ચાર ઝડપાયા
વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે બાતમીના આધારે વાંકાનેરના મિલ પ્લોટ ફાટક પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલો સાથે ચાર શખ્સોને ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ પરથી ઈંગ્લીશ દારૂની બોટલો નંગ- ૩૩ને કબ્જે કરીને...
વાંકાનેરના લીંબાળા ગામે 75 મણ સૂકી જુવારનો ચારો સળગાવી દીધાની પોલીસ ફરિયાદ
વાંકાનેર : વાંકાનેરના લીંબાળા ગામે વાડીનો રસ્તો બંધ કરી દેવા મામલે ઠપકો આપતા ઉશ્કેરાયેલા શખ્સે વાડીમાં રહેલો ૭૫ મણ સૂકી જુવારનો ચારો સળગાવી દીધાની ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની...