વાંકાનેર પાસે 10 ગૌમાતાનો જીવ બચાવતા હિન્દૂ સંગઠનો
મોરબી : તાજેતરમા મોરબી હિન્દુ યુવા વાહિની ગૌરક્ષકો અને ચોટીલા ગૌરક્ષક તથા જીવદયા પ્રેમી દ્વારા વાંકાનેરથી અમદાવાદ તરફ કતલખાને લઈ જવાતા 10 પશુઓને બચાવી લેવામાં આવ્યા હતા.
જાણવા મળતી વિગતો મુજબ...
વાંકાનેરના વઘાસીયા ટોલનાકામાં દોઢ વર્ષથી થતા ગેરકાયદેસર ઉઘરાણા કૌભાંડનો પર્દાફાશ
મોરબી : હાલ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે ઉપર વઘાસીયા ટોલનાકાની સમાંતર ખાનગી ટોલનાકું શરૂ કરી ગેરકાયદે વસુલાત થતી હોવાના અહેવાલો મીડિયામાં વહેતા થતા જ મોરબી જિલ્લા વહીવટીતંત્ર દોડતું થયું...
વાંકાનેરમાં ધમલપર ગામે પાર્ક કરેલા એક્ટિવાની ચોરી
વાંકાનેર : વાંકાનેરના ધમલપર ગામે પાર્ક કરેલા એક્ટિવાની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે.
આ બનાવની વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેરના વીશીપરા વિસ્તારમાં રહેતા રાહુલભાઇ સુરેશભાઇ ધરોડીયા પ્રજાપતિ...
વાંકાનેરમાં ભાડાની લેતી દેતી મામલે તકરાર : બે ઇજાગ્રસ્ત
9 શખ્સોએ બે વ્યક્તિઓ ઉપર લાકડી, ધોકા, પાઇપ વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ
વાંકાનેર : વાંકાનેરમાં વાહન ભાડામાં વધઘટ મામલે મારામારી થઈ હતી. આ મારમારીમાં બે વ્યક્તિને ઇજા પહોંચી હતી. બાદમાં 9...
વાંકાનેરની શાળાઓનો જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં દબદબો
વાંકાનેર : વાંકાનેરમાં ગત તા. 16 સપ્ટે.ના રોજ નાલંદા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં સી. કે. શાહ વિદ્યાલય તથા કે. કે. શાહ વિદ્યાલયના ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોચ વિશ્વજીત...