વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્તિ
વાંકાનેરના અરુણોદય સોસાયટીના રહીશનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ આ વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી વિસ્તારના રહીશોને હોમ કોરોનટાઈન કરાયા હતા જેને ૨૮ દિવસ પહેલા જ મુક્તિ મળતા રહીશોએ હાશકારો અનુભવ્યો...
પૂર્વ પ્રેમિકાને જોઈ પ્રેમીએ રોષે ભરાઈ પટ્ટે-પટ્ટે લમધારી !!
વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ધાર્મિક પ્રસંગમાં બનેલી ઘટના
વાંકાનેર : વાંકાનેર તાલુકાના લીંબાળા ગામે ધાર્મિક પ્રસંગના જમણવારમાં પૂર્વ પ્રેમિકા અને પ્રેમીનો ભેટો થઈ જતા ભૂરાયા થયેલા પ્રેમીએ યુવતીને કામરપટ્ટા વડે બેફામ માર...
વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં ઇલેક્ટ્રિક શોકથી બે શ્રમિકોના મોત
વાંકાનેરના સરતાનપર રોડ પરની ફેકટરીમાં કામ કરતા બે શ્રમિકોને કામ કરતી વેળાએ ઇલેક્ટ્રિક શોક લાગતા બંને યુવાનના કરુણ મોત થયા છે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે ખસેડી વધુ તપાસ ચલાવી...
વાંકાનેરની શાળાઓનો જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં દબદબો
વાંકાનેર : વાંકાનેરમાં ગત તા. 16 સપ્ટે.ના રોજ નાલંદા વિદ્યાલય ખાતે જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધામાં સી. કે. શાહ વિદ્યાલય તથા કે. કે. શાહ વિદ્યાલયના ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં કોચ વિશ્વજીત...
વાંકાનેર : મચ્છુ ડેમ-1માં પાણીની આવક વધી પ્રતિ કલાકે 8500 ક્યુસેકે પહોંચી
સતત પાણીની ધીંગી આવકથી ડેમની બે ફૂટ સપાટી વધીને કુલ સપાટી 25 ફૂટે પહોંચી
વાંકાનેર : વાંકાનેરના ઉપરવાસમાં ભારે વરસાદથી મચ્છુ ડેમ -1માં પાણીની આવક સતત વધી રહી છે. હાલ મચ્છુ ડેમ-1માં...