વાંકાનેર : ગાંજાના આરોપીની જામીન અરજી મંજુર કરાઈ
વાંકાનેર : વાંકાનેરના રિઝવાન અયુબભાઇ પાસેથી ગાંજો મળી આવતા તેની ઉપર એનડીપીએસ એક્ટ, સેક્શન 20(a) અન્વયે ફરિયાદ દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી. જેની સામે આરોપી દ્વારા કરાયેલી જામીન અરજી મંજુર...
વાંકાનેરમાં સોની વેપારીને વ્યાજખોર દ્વારા આપાઈ જાનથી મારી નાખવાની ધમકી
મોરબી: તાજેતરમા જિલ્લામાં વ્યાજખોરોનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે મોરબી શહેર, વાંકાનેર સહિતના વિસ્તારોમાં વ્યાજખોરો પોતાના રૂપિયા વસૂલ કરવા માટે રૂપિયા લેનાર વ્યક્તિઓને ધાક ધમકી આપતા હોય છે.
અને માર મારવાના...
મોરબીના ઐતિહાસિક મણીમંદિર નજીક ગેરકાયદે દબાણ હટાવવા કલેક્ટરને આવેદન અપાયું
હેરિટેજ બચાવો સંઘર્ષ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું
મોરબી : હાલ મોરબીના ઐતિહાસિક મણીમંદિર નજીક દરગાહના નામે દિવસે – દિવસે ગેરકાયદે દબાણ વધવા લાગતા આ હટાવવા અંગે આજે હેરિટેજ બચાવો સમિતિ...
વાંકાનેરમાં જંતુનાશક દવાની દુકાનમાંથી રોકડા ૬૫ હજારની ચોરી
વાંકાનેરના જીનપરા રોડ ઉપર આવેલ ન્યુ ખેતી વિકાસ કેન્દ્ર નામની દુકાન ને તસ્કરોએ નિશાન બનાવી હતી અને આ દુકાનની અંદર પ્રવેશ કરીને તસ્કરો કુલ મળીને રોકડા ૬૫ હજારની ચોરી કરી ગયેલ...
વાંકાનેર : સગીરા પર દુષ્કર્મની ફરિયાદ કરનાર પરિવાર પર આરોપીના મળતીયાઓનો હુમલો
14 વર્ષની સગીર વયની બાળા પર થયેલ દુષ્કર્મની પરિવારજનો ફરિયાદ કરવા વાંકાનેર સીટી પોલીસ મથકે આવેલા જ્યાં ત્રણ આરોપીઓ વિરુદ્ધ સગીર વયની બાળા પર કરેલ દુષ્કર્મની ફરિયાદ નોંધાવ્યા બાદ ભોગ બનનાર...