મોરબીના વાંકાનેર શહેરમાં પણ કોરોનાનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો
હળવદમાં બે કેસ નોંધાયા બાદ આજે એક જ દિવસમાં ત્રીજો કેસ વાંકાનેરમાં નોંધાતા તંત્રમાં દોડધામ
વાંકાનેર : મોરબી જિલ્લામાં ગુરુવારે એક જ દિવસમાં ત્રીજો કોરોનાનો કેસ નોંધાયો છે. આજે હળવદમાં સવારે બે...
વાંકાનેરનાં કોવિડ કેર વિભાગમાં 14 દર્દીઓ સારવાર હેઠળ : એક પેશન્ટ રીફર કરાયો
સબ ડિસ્ટ્રિક્ટ કક્ષાની હોસ્પિટલમાં છતાં વેન્ટિલેટરની પણ સુવિધા નથી!
વાંકાનેર : હાલ સમગ્ર મોરબી જીલ્લાને કોરોનાએ અજગર ભરડો લીધો છે ત્યારે વાંકાનેરમાં પણ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ કેર વિભાગ શરૂ કરાયો છે...
વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન દ્વારા સમાજના વિધાર્થીઓને વિનામૂલ્યે નોટબુક વિતરણ તથા કોરોના વોરિયર્સ...
વાંકાનેર: શ્રી સેન યુવા સંગઠન દ્વારા સમાજના વિધાર્થીઓ ને વિના મૂલ્યે નોટબુક વિતરણ તેમજ સમાજના કોરોના વોરિયર્સ નો સન્માન કાર્યક્રમ યોજાઈ ગયો હતો
શ્રી સેન યુવા સંગઠન દ્વારા વાળંદ સમાજ ના તમામ...
વાંકાનેરમાં રાત્રીના વરસેલ વરસાદને પગલે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો
વાંકાનેરમાં નજીવા વરસાદે કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાતા ભારે હાલાકી સર્જાઇ હતી અંને વીજ તંત્ર ની પ્રિ મોનસુન કામગીરી પર સવાલ ઉઠ્યા હતા.
ગત સાંજે થોડી વાર માટે આવેલ વરસાદ ને કારણે...
વાંકાનેર : ધીયાવડમાં 60 વર્ષીય વૃદ્ધનું ઇલેક્ટ્રિક શોટ લાગતા મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ધીયાવડ ગામમાં રહેતા 60 વર્ષીય લીંબાભાઇ રૈયાભાઇ વાધેલાને ગઈકાલે તા. 13ના રોજ અજાણ્યા કારણોસર ઇલેક્ટ્રિક શોટ લાગ્યો હતો. જેના કારણે તેનું મૃત્યુ નીપજ્યું હતું. વાંકાનેરની સરકારી હોસ્પિટલમાં...