મોરબીમાં મોડી રાત્રીના જીલ્લામાં પવન સાથે વરસાદ વરસ્યો,અંધારપટ છવાતા નાગરીકોને મુશ્કેલી
મોરબી શહેર અને જીલ્લામાં મોડી રાત્રીના વાતાવરણમાં પલટો આવ્યો હોય અને ભારે પવન ફૂકાયા બાદ વરસાદ શરુ થયો હતો પવન સાથે વરસાદ શરુ થતા નાગરિકોને બફારામાંથી રાહત મળી હતી જો કે...
મોરબીમાં ક્રેનનો પટ્ટો તૂટતાં અકસ્માત: એક શ્રમિકનું મોત, ત્રણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત
મોરબી તાલુકા પોલીસ મથકની હદમાં આવેલી એક ફેક્ટરીમાં ક્રેન વડે ભારે લોખંડનું પ્લેટફોર્મ ઊંચકતી વખતે પટ્ટો તૂટી પડતાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક શ્રમિકનું મોત નીપજ્યું હતું, જ્યારે ત્રણ શ્રમિકોને નાની-મોટી અને...
માળિયામાં ધંધાના મનદુઃખમાં ફિલ્મી સ્ટાઈલમાં આધેડની ફાયરીંગ કરી હત્યા,છ સામે ગુનો નોંધાયો
મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા સ્થિતિ અંગે અવારનવાર સવાલો ઉઠતા રહે છે લૂંટ, ચોરી અને હત્યા જેવા બનાવો સામાન્ય બની ગયા છે છાશવારે હત્યાના ગંભીર ગુનાઓમાં વધુ એક બનાવ માળિયામાં સામે...
મોરબી અને માળિયામાંથી વરલી ફીચરનો જુગાર રમતા બે ઝડપાયા
મોરબી તાલુકા પોલીસે અને માળિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન લખધીરપુર ગામની સીમ, સોરીસો ચોકડી પાસેથી અને ખાખરેચી ગામના પાટીયા પાસે વરલી ફીચરનો જુગાર રમતા એક એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી જુગારનું...
ડીઝલ માટે ખેડૂત લાઈનમાં, નેતાઓ ઝાલમુરીના કાર્યક્રમમાં વ્યસ્ત ! હળવદમાં સોશિયલ મીડિયામાં વાયરલ પોસ્ટ...
ળવદમાં એક સામાજિક સંસ્થા દ્વારા યોજાયેલા ઝાલમુરી વિતરણ કાર્યક્રમને લઈને સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા અને વિરોધનો માહોલ સર્જાયો છે. કાર્યક્રમના પોસ્ટરમાં સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય પ્રકાશ વરમોરા સહિત ભાજપના આગેવાનોના...



















