નકલી ટોલનાકા પ્રકરણમાં બે આરોપીઓની આગોતરા જામીન અરજી રિજેક્ટ
મોરબી : હાલ વાંકાનેરના વઘાસિયા નજીક ચકચારી નકલી ટોલનાકા પ્રકરણમાં બે આરોપીઓએ નામદાર મોરબી કોર્ટના આગોતરા જામીન મેળવવા અરજી કરતા નામદાર કોર્ટે બન્ને આરોપીઓની જામીન અરજી રિજેક્ટ કરી હોવાનું જાણવા મળે...
મોરબીના ઉમિયા સર્કલથી સ્કાયમોલ સુધી સીસીરોડ બનાવવાનું કામ શરૂ થયું
લોકોને હવે ફરી- ફરીને જવું નહિ પડે
મોરબી : મોરબીના ઉમિયા સર્કલથી સ્કાયમોલ એટલે ચિત્રા હનુમાનજી મંદિર સુધીનો 329 મીટરના લાંબા રોડને બન્ને બાજુએ સીસીરોડથી મઢવાના કામને મંજૂરી આપવામાં આવી હતી.આ રોડનું...
અમરણમાં તસ્કરોનો આતંક : ચાર દુકાન અને રહેણાંકમાં ચોરી
ગામમાં ચોરની રંજાડને પગલે જાગી રહેલા બે નાગરિકોએ ચોરને પડકારતા પથ્થરમારો કરી તસ્કરો નાસી ગયા : તસ્કરોએ સોડા પી અને નાસ્તો પણ કર્યો
મોરબી : હાલ મોરબી તાલુકાના છેવાડાના આમરણ ગામમાં ગતરાત્રીના...
મોરબી જિલ્લાના પત્રકારોના હીતોની રક્ષા માટે પ્રેસ વેલ્ફેર કલબની રચના
મોરબી : તાજેતરમાં પત્રકારત્વની લોકશાહીમાં મુખ્ય ભૂમિકા રહેલી છે. ત્યારે મોરબી જિલ્લામાં નિષ્પક્ષ, પ્રમાણિક અને પોઝિટિવ પત્રકારત્વને પ્રોત્સાહન આપવા અને પત્રકારોના હિતોની રક્ષા કરવાના મુખ્ય હેતુ સાથે મોરબી જિલ્લા પ્રેસ વેલ્ફેર...
મોરબી શહેરમાં વધુ 4 કેસ સાથે આજના કુલ કેસનો આંકડો થયો રેકોર્ડબ્રેક 19
મોરબી જિલ્લામાં ટોટલ કેસનો આંકડો થયો 121
મોરબી : મોરબી જિલ્લામાં કોરોના કેસની સંખ્યા કૂદકેને ભૂસકે વધી રહી છે. રવિવારે સાંજના પાંચ વાગ્યા સુધીમાં 15 કેસ નોંધાયા બાદ સાંજે 5.45 વાગ્યે મોરબી...