મુખ્યમંત્રીના કાર્યક્રમ સ્થળની મુલાકાત લેતા અધિકારીઓ
મોરબી : આવતીકાલે ૨૬ માર્ચના રોજ મોરબી જિલ્લાને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોરબીમાં પધારી રહ્યા છે. ત્યારે વિકાસ કાર્યોના લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમમાં પધારવા તમામ મોરબી જિલ્લાવાસીઓને...
મહેન્દ્રનગરમાં તલાટી અન્ય કામમાં રોકાયા હોવાથી વેરો ભરવામાં લોકોને હાલાકી
મોરબી : મોરબીના મહેન્દ્રનગરમાં તલાટી અન્ય કામોમાં રોકાયેલા હોવાથી લોકોને વેરો ભરવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં લોકોની લાંબી કતારો જામે છે. કલાકો સુધી લોકોને અહીં ઉભા રહેવુ...
મોરબીમાં 5 લાખની વસ્તી વચ્ચે માત્ર 5 જાહેર યુરિનલ…છતાં નાગરિકોને દંડ ફટકારાય છે!
મોરબી : નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરમાં કોર્પોરેશને જાહેરમાં લઘુશંકાની મનાઈ ફરમાવી જાહેરમાં લઘુશંકા જતા લોકોને દંડ ફ્ટકારવાની સાથે આવા નાગરિકોના ફોટો હોર્ડિંગ્સમાં પ્રસિદ્ધ કરવાનું શરૂ કરતા લોકોમાં વિરોધ જોવા...
મોરબી નગરપાલિકામાં ભાજપના સાશનમાં 45(ડી) હેઠળના કામોમાં રૂ.4 કરોડનો ભ્રષ્ટાચાર : કોંગ્રેસના આક્ષેપ
મોરબી : મુખ્યમંત્રી આવતીકાલે બુધવારે મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. તેને એક દિવસ પૂર્વે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજીને નગરપાલિકામાં ભાજપના સાશનમાં બેફામ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કર્યા છે. કોંગ્રેસે 45(ડી) હેઠળના કામોમાં...
મોરબીમાં રોમિયોગીરી કરતા ઝડપાયેલા શખ્સ પાસે રિકન્ટ્રક્શન કરાવતી પોલીસ
મોરબી : મોરબીની અવની ચોકડી નજીક સરાજાહેર યુવતીની છેડતી કરનાર આરોપીને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવી સરઘસ કાઢતા બનાવ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને રોમિયોને...