હળવદના પાટિયા ગ્રુપ દ્વારા આરોગ્ય વર્ધક પીણાંનું વિતરણ
હળવદ : હાલ હળવદના સેવાભાવી પાટિયા ગ્રુપ દ્વારા ધનુર માસ દરમ્યાન સેવાકીય કર્યા કરવામાં આવ્યું હતું. જેમાં 5000થી વધુ લોકોને આરોગ્ય વર્ધક પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ગૃપ દ્વાર પવિત્ર...
હળવદમા હડકવા ઉપડેલા કુતરાએ ચાર બાળકોને બચકા ભર્યા
હળવદ : તાજેતરમા હળવદ તાલુકાના ધુળકોટ ગામે જનકનગર વિસ્તારમાં શુક્રવારે હડકવા ઉપડેલા કૂતરાએ રીતસરનો ગામમાં આંતક મચાવ્યો હતો.અને શેરી કે સીમમાં આવેલ વાડીએ રમતા ચાર બાળકોને બચકા ભર્યા હતા.જેથી ગામમાં...
મોરબીના નાની વાવડી ગામે દીપડો જોવા મળ્યો !
મોરબી : હાલ મોરબીના નાની વાવડી ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા વહેલી તકે દીપડાને પકડી લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી...
મોરબીમાં હાઈવે પર ટ્રક ડ્રાઈવરોને છરી બતાવી ડીઝલની લુંટ કરનાર રીઢા ગુનેગાર ઝડપાયા
મોરબીના લાલપર ગામ નજીક અલગ અલગ ટ્રક ડ્રાઈવરોને છરી બતાવીને ટ્રકમાંથી ડીઝલની લુંટ કરવાની ફરિયાદ નોંધાયા બાદ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન બે શખ્સોને ઝડપી પાડી મુદમાલ કબજે કરી ધોરણસરની...
મોરબીમાં કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાઈ
મોરબી : હાલ મોરબી ખાતે કોંગ્રેસ સેવાદળની સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ સેવા દળના અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈએ અગ્રણીઓ અને કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
મોરબીમાં સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ સેવાદળ...