ઉનાળાના પ્રારંભે જ મોરબીમાં પાણીના ધાંધિયા : ઢોલ નગારા સાથે મહિલાઓનો આક્રોશ
વિસીપરા, રણછોડનગર, લાયન્સનગર અને વિજયનગર સહિતના વિસ્તારમાં 15 દિવસથી પાણી ન આવતા લોકો અકળાયા : ચીફ ઓફિસર કહે હું નવો છું મને ખબર ન પડે !!!!
મોરબી : મોરબીના વોર્ડ નંબર –...
મોરબીમાં મણિમંદિર નજીક ટ્રિપલ વાહન અકસ્માત, ટ્રાફિક જામ થયો
મોરબી : આજે મોરબી શહેરમાં મણિમંદિર નજીક આજે ટ્રિપલ વાહન અકસ્માત સર્જાતા ટ્રાફિક જામ થઇ જતા વાહનચાલકો અટવાઈ ગયા હતા.
મોરબી શહેરમાં મણિમંદિર નજીક રોડ પર આજે સવારે 11 વાગ્યા આસપાસ રીક્ષા,...
ઓટાળાના યુવાનનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું
યુવક રાજ્યમાં RTO ઇન્સ્પેક્ટર વર્ગ-2ની પરીક્ષામાં 11માં ક્રમે ઉતીર્ણ
ટંકારા : હાલ સરદાર ધામ અમદાવાદ ખાતે વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો હતો.જેમાં ટંકારા તાલુકાના ઓટાળા ગામના યુવાન GPSC દ્વારા લેવાયેલ RTO INSPECTOR CLASS-2ની...
મોરબી: તાત્કાલિક લોહીની જરૂરિયાત પુરી પાડતું આર્મી ઈમરજન્સી બ્લડ ગ્રુપ
મોરબીમાં ઈમરજન્સી બ્લડની જરૂર માટે જગદીશ વણોલ ની ટીમ નું સેવા કાર્ય મોરબીમાં 22 વર્ષ નો યુવાન સતત અગ્રેસર રહેવાનો તેમનો શોખ મોરબી માટે આજે ગૌરવ સમાન ગ્રુપ બન્યું છે. આ...
વિહિપ દ્વારા શોભાયાત્રાના આયોજન અંતર્ગત કાલે મંગળવારે હિન્દુ સંગઠનોની બેઠક યોજાશે
મોરબી: હાલ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આગામી રામનવમી નિમિત્તે ભગવાન શ્રીરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે. જે આયોજનના ભાગરૂપે આવતીકાલ તારીખ 5/4/2022ને મંગળવારના રોજ રાત્રે 9:00 કલાકે રામમહેલ મંદિર, દરબારગઢ, મોરબી...
















