Thursday, April 2, 2026
Uam No. GJ32E0006963

માળીયા: બગસરા ગામેથી પસાર થતા મીઠાના ટ્રકો બંધ કરાવવા ગ્રામજનોની મુખ્યમંત્રીને રજૂઆત

માળીયા: હાલ માળીયા તાલુકાના બગસરા ગામના લોકોએ મીઠાના અગર તેમજ ગામ વચ્ચેથી પસાર થતા ટ્રક બંધ કરાવવા મુદ્દે આજરોજ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને આવેદન આપ્યું છે. અગાઉ પણ અનેક વખત જિલ્લા કલેકટરને...

મીતાણાના તલાટી કમ મંત્રીની અરણીટીંબામાં બદલી થતા વિદાયમાન સમારંભ યોજાયો ગયો

નગરજનોએ કર્મનિષ્ઠ યુવા મંત્રીને વિદાય આપી નવનિયુક્ત તલાટીએ ચાર્જ સંભાળ્યો ટંકારા: ટંકારાની મીતાણા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી એન.એચ. સોનારાની અરણીટીંબા ખાતે બદલી થતા નગરજનોએ કર્મનિષ્ઠ અને જોશીલા યુવા મંત્રીને માનભેર વિદાય...

મોરબીના રણછોડનગર-2માં ઉભરાતી ગટરની સમસ્યાનો ઉકેલ લાવવા ‘આપ’ની માંગણી

મોરબી : મોરબી શહેરના ખીજડીયા રોડ રણછોડનગર – 2માં છેલ્લા કેટલાક સમયથી ગટરો ઊભરાય છે.જેનાથી રહેવાસીઓ તંગ આવી ગયા છે. ત્યારે જો આ સમસ્યાનો તાકીદે ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા...

મોરબીમાં ટ્રાફિક સિગ્નલ મુકતા પહેલા રસ્તાઓ પહોળા કરવા માંગણી

મોરબી : હાલ મોરબી સીનયર સીટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો. બી. કે. લહેરૂ દ્વારા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાને પહેલા રસ્તાઓ પહોળા કરી બાદમાં ટ્રાફિક સિગ્નલ મુકવાની લેખિત રજુઆત કરવામાં આવી છે. આ રજુઆતમાં જણાવ્યું...

મોરબીમાં નહેરુ ગેટ નજીક પોલીસ જવાનો હેરાન કરતા હોવાનો રિક્ષાચાલકોનો આરોપ

રિક્ષાચાલકો અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થતાં રીક્ષાચાલકોએ ડીવાય.એસ.પી.ને આવેદનપત્ર પાઠવ્યું મોરબી : આજે મોરબીમાં નહેરુ ગેટ નજીક રિક્ષાચાલકો અને પોલીસ જવાનો વચ્ચે બોલાચાલી થતાં પોલીસ જવાનો હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે...
85,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
15,000SubscribersSubscribe

મોરબીમાં બહુચર્ચિત લૂંટેરી દુલ્હન કેસમાં આરોપીનો જામીન પર છુટકારો

મોરબી બી ડીવી. પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના ફરીયાદીના દીકરા રાહુલ સાથે આ કામના આરોપી નં.૧ રાજુભાઈ ઠકકરે આ કામના...