Friday, January 24, 2025
Uam No. GJ32E0006963

મોરબીના શનાળા રોડ પરની લાયન્સનગર પ્રા. શાળા પાસે ગટરના પાણી ભરાવની સમસ્યા

હાલ મોરબીના શનાળા રોડ પર આવેલી લાયન્સનગર પ્રાથમિક શાળા પાસે ગટરના પાણી ભરાયેલા રહેતા શાળાએ આવતા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગટરના...

મોરબીમાં ઉતરાયણે પતંગની દોરીથી 22 જેટલા કબુતરોના મૃત્યુ

મોરબી : હાલ મોરબીમાં મકરસંક્રાંતિએ લોકોએ પતંગ ઉડાડી ખૂબ મોજ-મસ્તી કરી પણ બીજી તરફ આ દિવસ પક્ષીઓ માટે દુઃખદાયી રહ્યો હતો. શહેરમાં પતંગની દોરીએ 22 જેટલા કબુતરોનો જીવ લીધો હતો....

મોરબી જિલ્લામાં પતંગની દોરીથી 4 લોકોના ગળામાં ઇજાની ઘટના

મોરબી : હાલ મોરબી જિલ્લામાં પતંગની દોરી ગળામાં આવવાથી 4 લોકોને ઇજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત તહેવાર ઉપર 108ને આવતા કોલ્સમાં પણ વધારો નોંધાયો હોવાનું જાણવા મળ્યું છે. મોરબી...

મોરબી જિલ્લામાં ઉતરાયણે ગૌમાતા માટે એક જ દિવસમાં દોઢ કરોડ રૂપિયાનુ દાન એકત્રિત

મોરબી : હાલ મોરબી જિલ્લામાં મકરસંક્રાંતિએ લોકોએ દાન-પુન ભરપૂર પ્રમાણમાં કર્યું છે. ગૌસેવા કરતી મુખ્ય એવી 4 સંસ્થાઓને રૂ.દોઢ કરોડથી વધુનું અનુદાન મળ્યું છે. આ ઉપરાંત બીજી સંસ્થાઓને પણ અઢળક...

મોરબીમાં શકત શનાળા ખાતે સરડવા પરિવારનો સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

મોરબી : હાલ મોરબીમાં વસતા સરડવા પરિવારનો સ્નેહમિલનનો કાર્યક્રમ તારીખ 12-1-2025 ને રવિવારના રોજ પટેલ સમાજવાડી શકત શનાળા ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં સરડવા પરિવારના પ્રતિભાવંત 19 ડોક્ટરોનું વિશેષ સન્માન...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

જાણો આ (તા . ૨૦ થી ૨૬ જાન્યુઆરી) અઠવાડિયા નુ સાપ્તાહિક ભવિષ્ય મોરબી ના...

મેષ રાશિ આ અઠવાડિયું તમારી રાશિ માટે મિશ્ર ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે દિવસ કાર્યમાં સફળતા વાળું રહેશે. લોન, આર્થિક લાભ માટે પ્રયાસ કે જેના માટે...

રાજકોટ: રઘુવંશી સમાજનું સપાખરૂ લલકારતાં જ કલાકાર દેવાયત ખવડ પર થયો રૂપિયાનો વરસાદ

રાજકોટના રેસકોર્ષના મેદાનમાં આજે રઘુવંશીઓનો મહાકુંભ યોજાશે. લાખો રઘુવંશીઓ એક સાથે મહાપ્રસાદ ગ્રહણ કરશે. વીરદાદા જશરાજ શહીદ દિનની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા...

રાજકોટમાં પાંચ પાલિકા અને સાત પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે

હાલ રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા તા. 21 જાન્યુઆરી 2025થી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી હેઠળના વિસ્તારોમાં આદર્શ આચારસંહિતા અમલમાં મુકી છે. રાજકોટ જિલ્લામાં ભાયાવદર,...

અયોધ્યા જયશ્રી રામ મંદિરને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે લાલપર ગામે મહાઆરતી યોજાઈ

મોરબી : તાજેતરમા ગત તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને એક વર્ષ પૂર્ણ થયું હતું. ત્યારે આ અવસરે મોરબીના લાલપર...

મોરબી: દબાણ હટાવ ઝુંબેશની આગોતરી જાણ થતા વેપારીઓ સ્વૈચ્છિક રીતે દબાણ દુર કરવા લાગ્યા

મોરબી : હાલ મોરબી મહાપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અંગે જાણ કરાતા બે રોડ ઉપર આજે વેપારીઓએ દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવાનું શરૂ...