મોરબી નગરપાલિકામાં ભાજપના સાશનમાં 45(ડી) હેઠળના કામોમાં રૂ.4 કરોડનો ભ્રષ્ટાચાર : કોંગ્રેસના આક્ષેપ
મોરબી : મુખ્યમંત્રી આવતીકાલે બુધવારે મોરબીની મુલાકાતે આવી રહ્યા છે. તેને એક દિવસ પૂર્વે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજીને નગરપાલિકામાં ભાજપના સાશનમાં બેફામ ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કર્યા છે. કોંગ્રેસે 45(ડી) હેઠળના કામોમાં...
મોરબીમાં રોમિયોગીરી કરતા ઝડપાયેલા શખ્સ પાસે રિકન્ટ્રક્શન કરાવતી પોલીસ
મોરબી : મોરબીની અવની ચોકડી નજીક સરાજાહેર યુવતીની છેડતી કરનાર આરોપીને પોલીસે ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્ટ્રક્શન કરાવી સરઘસ કાઢતા બનાવ સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને રોમિયોને...
મિશન નવભારત મોરબી દ્વારા શહીદ દિવસે મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
મરબી : 23 માર્ચના રોજ મોરબી જિલ્લામાં ઠેર ઠેર શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મિશન નવભારત મોરબી જિલ્લા દ્વારા શહીદ દિવસ નિમિત્તે મોરબીના નવા બસ સ્ટેન્ડ સામે આવેલા શહીદ...
દલવાડી સર્કલ નજીક રીક્ષા કેનાલમાં ખાબકી
મોરબી : મોરબીના દલવાડી સર્કલ નજીક એક રીક્ષા કેનાલમાં ખાબકી હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે આ દુર્ઘટનામાં કોઈને મોટી ઇજા ન પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર...
26મીએ રવાપર – ઘુનડા રોડ ઉપરના પાર્ટી પ્લોટમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાશે
મોરબી : મોરબીમાં 26મીએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવી રહ્યા છે. ત્યારે કાર્યક્રમનું સ્થળ નક્કી કરી નાખવામાં આવ્યું છે. રવાપર ઘુનડા રોડ ઉપરના એક પાર્ટી પ્લોટમાં કાર્યક્રમ યોજવામાં આવનાર હોવાનું જાહેર કરાયુ...