Friday, January 24, 2025
Uam No. GJ32E0006963

વાંકાનેર નજીક પીધેલી હાલતમાં કારમાં સ્ટંટ કરનાર શખ્સ ઝડપાયો

વાંકાનેર : હાલ વાંકાનેર નજીક હાઇવે ઉપર પીધેલી હાલતમાં કારમાં સ્ટંટ કરી રહેલા યુવકને પોલીસે ચેકીંગ દરમિયાન પકડી પાડી તેની સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાપ્ત...

હળવદના રાણેકપર ગામે દારૂડિયાએ આંતક : કારનો અકસ્માત પણ સર્જ્યો

હળવદ : હાલ હળવદના રાણેકપર ગામે દારૂડિયાએ આંતક મચાવ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં તેને સ્થાનિક લોકો સાથે મારામારી કરી પોતાની કારનો અકસ્માત પણ સર્જ્યો હોય પોલીસે આગળની કાર્યવાહી...

હળવદના પાટિયા ગ્રુપ દ્વારા આરોગ્ય વર્ધક પીણાંનું વિતરણ

હળવદ : હાલ હળવદના સેવાભાવી પાટિયા ગ્રુપ દ્વારા ધનુર માસ દરમ્યાન સેવાકીય કર્યા કરવામાં આવ્યું હતું. જેમાં 5000થી વધુ લોકોને આરોગ્ય વર્ધક પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ગૃપ દ્વાર પવિત્ર...

હળવદમા હડકવા ઉપડેલા કુતરાએ ચાર બાળકોને બચકા ભર્યા

હળવદ : તાજેતરમા હળવદ તાલુકાના ધુળકોટ ગામે જનકનગર વિસ્તારમાં શુક્રવારે હડકવા ઉપડેલા કૂતરાએ રીતસરનો ગામમાં આંતક મચાવ્યો હતો.અને શેરી કે સીમમાં આવેલ વાડીએ રમતા ચાર બાળકોને બચકા ભર્યા હતા.જેથી ગામમાં...

મોરબીના નાની વાવડી ગામે દીપડો જોવા મળ્યો !

મોરબી : હાલ મોરબીના નાની વાવડી ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા વહેલી તકે દીપડાને પકડી લેવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

રાજકોટ રૂરલ એલસીબી દ્વારા શાપરના કારખાનામાં દરોડો

તાજેતરમા રાજકોટ રૂરલ એલસીબીએ સતત બીજા દિવસે પત્તાપ્રેમીઓ પર ધોંસ બોલાવી છે. મંગળવારે રાત્રે લોધીકાના રાવકીમાં કમઢીયાના ધવલ ભુવાજી સહિત 7 લોકોને જુગાર રમતા...

રાજકોટ : પ્રેમ પ્રકરણમા ઉપલેટાના યુવાનની રાજકોટના રેલનગરમાં કરપીણ હત્યા

તાજેતરમા રાજકોટમાં વધુ એક ખેલાયેલા ખૂની ખેલમાં અનૈતિક પ્રેમસબંધનો કરૂણ અંત આવ્યો છે રાજકોટના રેલનગરમાં પરિણીત પ્રેમિકાને મળવા આવેલા ઉપલેટાના ઇસરા ગામના યુવાનને યુવતીના...

હળવદ પંથકમાંથી રૂ.50.18 લાખની વીજ ચોરી ઝડપાઈ

હળવદ : હાલ છેલ્લા ચાર દિવસમાં હળવદ શહેર ગ્રામ્ય અને પંથકમાં પીજીવીસીએલની જુદી જુદી 20 ટીમો દ્વારા સઘન વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું...

મોરબીના કોંગ્રેસ અગ્રણીએ જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી જન્મદીનની ઉજવણી કરી

મોરબી : હાલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મોરબીના અગ્રણી ચિરાગભાઈ રાચ્છ દ્વારા પોતાના 36માં જન્મદીનની ઉજવણી કરવામાં આવી...

મોરબી: હવે ખાનગી સોસાયટીમાં રોડ, પેવર બ્લોક કે ડ્રેનેજના કામ જનભાગીદારીથી થઈ શકશે

મોરબી : તાજેતરમા મોરબી મહાપાલિકા વિસ્તારમાં ખાનગી સોસાયટીમાં સી.સી.રોડ, પેવર બ્લોક, ડ્રેનેજના જેવા કામો જનભાગીદારીથી થઈ શકશે. જેમાં સોસાયટીએ 20 ટકા ખર્ચ ઉઠાવવાનો...