ઝૂલતા પૂલ દુર્ઘટનાનો મુખ્ય જવાબદાર આરોપી જયસુખ ઓધવજી પટેલ અંતે જેલ હવાલે
તપાસનીશ અધિકારી ડીવાયએસપી ઝાલાએ ખાન સાહેબની કોર્ટમાંથી આરોપી જયસુખ પટેલની પોલીસ કસ્ટડી મેળવી
મોરબી : તાજેતરમાં મોરબીના ચકચારી ઝુલતા પુલ કેસમાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા અજંતા ઓરેવાના મેનેજીંગ ડાયરેકટર જયસુખ...
સાંસદ મોહનભાઈ કુંડારિયાના અધ્યક્ષ સ્થાનેથી કલેકટર કચેરીએ મોનીટરીંગ કમિટીની બેઠક યોજાઇ
મોરબી: રાજકોટ લોકસભાના સાંસદશ્રીએ વિવિધ વિભાગોની ભૌતિક અને નાણાંકીય કામગીરી અંગે માહિતી મેળવી પ્રગતિ હેઠળના કામો તાત્કાલીક પૂર્ણ કરવા તાકીદ કરી સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષસ્થાને ‘દિશા’-ડિસ્ટ્રીકટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરિંગ...
મોરબી: હળવદની હરીદર્શન ચોકડી નજીક ઝેરી કેમિકલ ભરેલ ટેન્કરની પલ્ટી
સ્પીડબ્રેકર પાસે બ્રેક મારત અકસ્માત : આસપાસના વિસ્તારમાં ભયંકર દુર્ગંધ ફેલાઈ, ડ્રાઈવર માથાના ભાગે ઈજાગ્રસ્ત
હળવદ : તાજેતરમાં હળવદની હરીદર્શન ચોકડી નજીક ગત રાત્રીના એક વાગ્યાની આસપાસ કચ્છ તરફથી કેમિકલ ભરીને આવતું...
9.5 ડીગ્રી સાથે પાટણ ઉ.ગુજરાત.નું સૌથી ઠંડું શહેર નોંધાયું
ઉત્તર ગુજરાતમાં ગઈકાલે બુધવારે ડીસાને બાદ કરતાં 4 શહેરમાં ઠંડી 2 ડીગ્રી સુધી વધી હતી. પાટણનું 9.5 ડીગ્રી અને હિંમતનગરનું 10.7 ડીગ્રી સીઝનનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું. મહેસાણામાં ઠંડીનો પારો...
રાજકોટ ઠંડુગાર : બે દિવસ ઠંડીનો પારો હજી 10થી 13 ડિગ્રી રહેશે
રાજકોટ: ગઈકાલે બુધવારે આખો દિવસ બર્ફિલા અને ઠંડા પવનોને કારણે શીતલહેર રહી હતી. પવન 18 કિ.મી.ની ઝડપે ફૂંકાયો હતો. ઠંડી અને ઠારને કારણે લોકો ઠૂંઠવાયા હતા. હવામાન ખાતાના જણાવ્યાનુસાર હજુ કાલ...