Monday, September 8, 2025
Uam No. GJ32E0006963

મોરબી ભાજપ નવનિયુક્ત પ્રમુખ ની મુલાકાતે મિશન નવ ભારત મોરબી જિલ્લાની ટીમ

મિશન નવભારત મોરબી જિલ્લાની ટીમ દ્રારા મોરબી જિલ્લા ભાજપ નવ નિયુક્ત અધ્યક્ષ શ્રી જયંતીભાઈ રાજકોટીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી આ શુભેચ્છા મુલાકાતમાં મોરબી જિલ્લા મિશન નવભારતના પ્રમુખ શ્રી રામભાઈ જીલરીયા, મહામંત્રીશ્રી સ્મિતભાઈ...

મોરબીમાં આગામી તા.13 ના રોજ દરબારગઢ થી માટેલ પદયાત્રા યોજાશે

મોરબીમાં આગામી તા.13 ના રોજ દરબારગઢ થી માટેલ પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે. વિગતો મુજબ મોરબીના નવડેલા મિત્ર મંડળ દ્વારા આયોજિત દરબારગઢ થી સાંજે 9:30 કલાકે આઈ શ્રી ખોડિયાર માતાજીના મંદિરેથી...

મોરબીમાં હિન્દ વૈભવ ન્યૂઝના પત્રકાર મેહુલ ગઢવી વિરુદ્ધ બ્લેકમેઇલની ફરિયાદ

મોરબી :  આ બનાવમાં ભોગ બનેલ મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જયદીપ જેરામભાઇ ડાભી રહે. ભડિયાદ અને મિતેશભાઈ ભટ્ટ રહે. વીરપર વાળાની સામે ફરિયાદ નોંધવાલે છે મોરબી એ ડિવિઝન પોલીસ...

મોરબી : સેન્ટમેરી સ્કૂલ પાસેની ફાટકે ટ્રેનનું એન્જીન વચ્ચોવચ ઉભું રહી જતા ટ્રાફિકજામ

મોરબી : તાજેતરમા મોરબીમાં ફાટકે થતી હાડમારીને કારણે રોજ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. તેવામાં આજે સવારે એક એન્જીન સેન્ટ મેરી સ્કૂલ પાસેના ફાટકે ઉભું રહી જતા લાંબો ટ્રાફિકજામ સર્જાયો હતો. પ્રાપ્ત...

મહાપાલિકાએ વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવી : એક જ મહિનામાં 1.88 કરોડની વસુલાત

મોરબી : હાલ નગરપાલિકામાંથી મહાનગર પાલિકા બનેલા મોરબી શહેરમાં હવે કોર્પોરેશનના સત્તાધીશોએ વેરા વસુલાત ઝુંબેશ વધુ સઘન બનાવી વર્ષોથી વેરો નહિ ભરતા લોકોની મિલકતો સીલ કરવાનું શરૂ કરતા જ કોર્પોરેશનની તિજોરીમાં...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી...

પીપળી રોડ પરની તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા

મોરબી: સતત વરસી રહેલી વરસાદને પગલે પીપળી રોડ પર આવેલ તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા છે. ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ હોવાથી સોસાયટીના રસ્તા...

મોરબીમાં સવારે 4 કલાકમાં માળિયામાં દોઢ ઇંચ, મોરબીમાં પોણો ઇંચ

મોરબી : મોરબી જીલ્લામાં આજે સવારથી વરસાદી વાતાવરણ યથાવત રહ્યું છે. આજે સવારે 4 કલાકમાં માળિયામાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. તો...

મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન

મોરબી: મોરબી આયુષ સિલેક્શનવાળા હિતેશભાઈ ચંદારાણાનો આજે જન્મદિન હોય તેમને જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને આરોગ્ય પ્રાપ્ત થાય તેવી 'ધ પ્રેસ ઓફ ઈન્ડિયા' ન્યૂઝ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ...

મોરબીના ટીંબડી ગામે રહેણાક હેતુ માટેના પ્લોટોમાં શરતભંગ કરીને ખડકી દીધું શોપિંગ સેન્ટર!: દંડ વસૂલવા કલેકટરે કરેલ આદેશનું સૂરસૂરિયું મોરબીના ટીંબડી ગામે રહેણાકના હેતુ માટે...