સારા વરસાદના સંકેત ! મોરબીમાં ટીટોડીએ 15 ફૂટ ઉંચાઈ પર 5 ઈંડા મૂક્યા
મોરબી: હાલ ચોમાસું બેસવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મોરબીમાં ટીટોડીએ મૂકેલા ઈંડા પરથી આનંદના સમાચાર આવ્યા છે. મોરબીના વીસીપરા વિસ્તારમાં ટીટોડીએ ઈંટના ભઠ્ઠા પર જમીનથી 15 ફૂટ ઉંચાઈ...
મોરબીમા હનુમાનજીના મંદિરને પાલિકા દ્વારા નોટિસ આપતા સ્થાનિક લોકોમાં રોષ
મોરબી: મોરબીના ખારા કુવાની શેરીમાં આવેલ હનુમાનજીના મંદિરને પાલિકા દ્વારા નોટિસ આપતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જૂના બસ સ્ટેન્ડ રોડ પાસે આવેલ ખારા કુવાની...
મોરબી જુના બસસ્ટેન્ડ નજીક મોડીરાત્રે બે જૂથ વચ્ચે અથડામણ
મોરબી : મોરબી જુના બસસ્ટેન્ડ પાછળ મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા એક જ કુટુંબના સભ્યો વચ્ચે મોડીરાત્રે નજીવી બાબતે તકરાર થયા બાદ મહિલાઓ અને પુરૂષો મેદાનમાં આવી ગયા હતા અને સોડા બોટલ,...
બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળી આવ્યો
હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો 25 વર્ષીય યુવાન બે દિવસ પહેલા ગુમ થયો હોવાની હળવદ પોલીસ મથકે પરિવારજનો દ્વારા અરજી આપવામાં આવી હતી જો...
મોરબીમા કપાતર પૂત્રએ માતાને ગાળો આપી પિતાને માર માર્યો
મોરબી : હાલ મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા કળિયુગી શ્રવણે માતાપિતાને સેવા કરવાને બદલે રૂપિયા માંગી માતાને ગાળો આપી પિતાને લાકડાના ધોકા વડે માર મારી જાનથી પતાવી દેવાની...