મોરબીમા કપાતર પૂત્રએ માતાને ગાળો આપી પિતાને માર માર્યો
મોરબી : હાલ મોરબીના વાવડી રોડ ઉપર કારીયા સોસાયટીમાં રહેતા કળિયુગી શ્રવણે માતાપિતાને સેવા કરવાને બદલે રૂપિયા માંગી માતાને ગાળો આપી પિતાને લાકડાના ધોકા વડે માર મારી જાનથી પતાવી દેવાની...
મોરબીના બે વિદ્યાર્થીઓ સેનામાં અગ્નિવીર તરીકે જોડાયા
મોરબી : હાલ મોરબીની સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમ. એમ. સાયન્સ કોલેજના NCCના 2 વિદ્યાર્થી ભારતીય સેનામાં અગ્નિવીર તરીકે જોડાઇ મોરબી તેમજ કોલેજનું ગૌરવ વધાર્યું છે.
હાલ વિદ્યાર્થીઓમાં દેશસેવા માટે અગ્નિવીર...
મોરબી પાલિકા કર્મીઓને કલેકટરે તતડાવ્યા !!
મોરબી : હાલ ધણીધોરી વગરની મોરબી નગરપાલિકામાં ચાલતી લોલમલોલને કારણે લોકોની સામાન્ય સમસ્યા પણ ન ઉકેલવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદને પગલે શનિવારે ખુદ જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીએ પાલિકાના તમામ સ્ટાફની મિટિંગ...
મોરબીમાં તાપમાન 43 ડિગ્રી, હળવદમાં 45 ડિગ્રી !!
મોરબી : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી સ્થિતિ વચ્ચે રોજે રોજ ગરમીનો પારો સેન્સેક્સની જેમ ઉંચે ચડી રહ્યો છે, શનિવારે સુરેન્દ્રનગર શહેર 45.5 ડિગ્રી મહત્તમ તાપમાન...
મોરબીમાં ભરઉનાળે પાણીકાપ, એકાંતરા પાણી વિતરણ
મોરબી : હાલ મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨ ડેમના દરવાજા બદલવાની કામગીરી માટે ડેમ ખાલી કરી નાખવામાં આવ્યા બાદ મોરબી શહેર ઉપર પાણી કાપ ઝીકવામાં આવ્યો છે, ડેમમાંથી પાણી છોડતા સમયે...