બોરવેલમાં પડેલી યુવતી 33 કલાક બાદ જીંદગીની જંગ હારી
કચ્છ: હાલ ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં એક 18 વર્ષની યુવતી બોરવેલમાં પડી ગઈ હતી. જેને લઈને અત્યારે દુઃખદ સમાચાર સામે આવ્યાં છે. આજે એ 18 વર્ષની યુવતી ઇન્દિરા જિંગદીનો જંગ હારી...
મોરબી: પાલિકાની નોટિસ છતાં લખધીરવાસ ચોક ખાતે ફ્લેટનું કામ ચાલુ
મોરબી : હાલ મોરબી શહેરના લખધીરવાસ ચોક ખાતે અનઅધિકૃત રીતે બહુમાળી ઈમારતનું કામ ચાલુ હોય આ અંગે અરજદારે અરજી કરતાં મોરબી પાલિકાએ નોટિસ પાઠવી હતી. જો કે પાલિકાની નોટિસને અવગણીને...
મોરબીના યુવકે શરીરે પટ્ટા મારીને અમરેલીની ઘટનાને વખોડી
મોરબી : હાલ અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યા બાદ તેને પટ્ટા મારવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ સામે આવ્યા છે. આ ઘટનાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. ત્યારે મોરબીના...
ભુગર્ભ ગટરના કામમાં ગેરરીતિ બાબતે કમિશનરને આવેદનપત્ર
મોરબી : હાલ આજે બોરીયા પાટીના રહીશો દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને લેખિતમાં ભુગર્ભ ગટરના કામમાં ગેરરીતિ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ આવેદન પત્રમાં જણાવ્યા અનુસાર, છેલ્લા ઘણા સમયથી મોરબીના આજુબાજુના...
રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડમાં 12 જાન્યુ.એ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
દર વર્ષે રાજ્યના વિવિધ શહેરોમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા 12 જાન્યુઆરી 2025ને રવિવારના રોજ રાજકોટના ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના ગ્રાઉન્ડ ખાતે આયોજન કરવામાં...