મોરબીના રંગપર (બેલા) ના યુવાનો દ્વારા ચોટીલા ના શહિદ જવાનને રૂ.૧૦૦૦૦૦ ની સહાય
(દિવેન ઝાલરિયા) મોરબી: મોરબીના રંગપર (બેલા) રામેશ્વર કોમ્પલેક્ષ ના યુવાનો દ્વારા ચોટીલા ના શહિદ જવાન ભાવેશભાઈ ધીરુભાઈ રાઠોડ ને રૂ.૧૦૦૦૦૦ ની સહાય રૂબરૂ જઈને અર્પણ કરવામાં આવેલ હતી જેમાં રંગપર (બેલા)...
મોરબી: બોનીપાર્કમાં મેધરાજાને મનાવવા રામધુનનું આયોજન
મોરબીમાં મેઘરાજા વિરામ લેતા ગત વર્ષની જેમ આ વર્ષ પણ મોરબી જિલ્લામાં હજુ મેઘરાજા જાણે રિસાઇને બેઠા હોય એમ છાંટણા કરતા નથી જેના કારણે શહેરવાસીઓ ગરમીથી ત્રસ્ત છે અને ખેડૂતો પણ...
વાંકાનેરમાં યુવતીએ જાત જલાવી આપઘાત કર્યો
વાંકાનેર : વાંકાનેરમા એક યુવતીએ અગમ્ય કારણોસર જાત જલાવીને આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ વાંકાનેરમા જિનપરા...
મોરબી: માળીયા હાઇવે પર કારનો અકસ્માત : છ લોકો ઘાયલ
તા. 13-7, માળીયા, મોરબી માળીયા હાઇવે પર આવેલ ગાળા ગામના પાટિયા પાસેથી આજે એક કાર પસાર થઈ રહી હતી.આ કારને કોઈ અજાણ્યા વાહન ચાલકે જોરદાર ટક્કર મારતા કારના આગળનો ભાગ બુકડો...
મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફીસરનો પ્રશ્ન વિધાનસભામાં ગુંજ્યો
મોરબી – માળીયા ( મિ ) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ વિધાનસભાના ચાલુ બજેટ સત્રમાં પ્રત્યેક દિવસે મોરબી – માળીયા ( મિ ) વિસ્તારના પ્રશ્નો ઉઠાવીને પોતાના મતવિસ્તારને ઘણા વર્ષોથી થતા અન્યાય...