મોરબીની ક્ષય હોસ્પિટલના કરાર આધારિત કર્મચારીઓની હડતાલ
લોકસભાની ચૂંટણી નજીક આવતા વિવિધ વિભાગના કર્મચારીઓ પડતર માંગણીઓ સંદર્ભે એક પછી એક આંદોલન ચલાવતા સરકાર ભીંસમાં
મોરબી : મોરબીની ક્ષય હોસ્પિટલમાં સરકારના કરાર આધારિત કર્મચારીઓ પડતર માંગણીઓ સંદર્ભે હડતાલ પર ઉતરી...
મોરબી : ધો.10-12ની બોર્ડ પરીક્ષા શરૂ : દરેક પરીક્ષાખંડોમાં વિદ્યાર્થીઓનું સ્વાગત
દરેક પરીક્ષાખંડોમાં વિધાર્થીઓના મો મીઠા કરાવી કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું
મોરબી : મોરબી જિલ્લામાં આજથી ધો.10-12ની બોર્ડની પરીક્ષા શરૂ થઈ છે.દરેક પરિક્ષાખંડોમાં વિધાર્થોઓનું મો મીઠા કરાવી કુમકુમ તિલક કરીને સ્વાગત કરાયું...
સ્ત્રી એટ્લે શું? આવતી 8 માર્ચ એટલે મહિલા દિવસ વાંચો વિશેષ અહેવાલ
સંસ્કૃતમાં એક શલોક છે. "યસ્ત પૂજ્યંતે નાર્યસ્તુ તત્ર રમંતે દેવતા:" એટલે કે જ્યાં નારીની પૂજા હોય છે. ત્યાં દેવતા નિવાસ કરે છે. ભારતીય સંસ્કૃતિમાં નારીના સમ્માનમાં ખૂબ મહત્વ આપ્યું છે. પણ વર્તમાનમાં જે...
પ્રદુષણ ઓકતા મોરબીના કોલગેસ સિરામિક પ્લાન્ટ બંધ કરવા એનજીટીનો આદેશ
નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલના આદેશને પગલે મોરબીના ૫૦૦ જેટલા સિરામિક એકમોને ફટકો
એનજીટીના આદેશનું ચુસ્ત પણે પાલન કરાશે : જીપીસીબી
બે લાખ લોકોની રોજગારીનો પ્રશ્ન હોય એનજીટીના આદેશને સુપ્રીમમાં પડકારવામાં આવશે : મોરબી સિરામિક...
મોરબીમાં ફ્લિપકાર્ટની ઓફિસમાં ધાડ મારનાર ચાર લૂંટારું ઝડપાયા
એલસીબીએ ગણતરીની કલાકોમાં જ રૂ.4.84 લાખના મુદામાલ સાથે દબોચી લીધા : કર્મચારી પાસે બેઠઊઠ કરતા હોય ઓફિસની તમામ માહિતની ખબર હોવાથી પ્લાન બનાવીને ચારેય ત્રાટકયા પણ પોલીસે થોડીવારમાં પ્લાન ચોપટ કરી...