Thursday, September 11, 2025
Uam No. GJ32E0006963

મોરબી : માનસિક બીમારીથી કંટાળી મહિલાનો અગ્નિસ્નાન કરી લીધું

મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ વિધુત સોસાયટીમાં રહેતા મહિલાએ આજે અગ્નિસ્નાન કરીને આપઘાત કરી લીધો હતો.બી ડિવિઝન પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને આ અંતિમ પગલું ભરી લીધું હોવાનું...

એરફોર્સનું પ્લેન નીચેની સપાટીએ ઉડતા લોકોને અગનગોળો દેખાયો હોવાની તંત્રની સ્પષ્ટતા

મોરબી જિલ્લાના માળીયા, ટંકારા અને વાંકાનેર સહિતના વિસ્તારોમાં બુધવારની મોડી સાંજે પ્લેનમાંથી સળગતી વસ્તુ પડી હોવાની જાણકારી ફોન દ્વારા પોલીસને અપાતા જિલ્લા પોલીસવડા દ્વારા એરફોર્સના અધિકારીઓ સાથે વાત કરતા હકીકતમાં ફાઈટર...

રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રીએ પાસિયા પરિવાર બાવન ગજની ધ્વજા ચડાવશે

શોભાયાત્રા અને મહાપ્રસાદનું પણ આયોજન મોરબી : મોરબીના રફાળેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીના પાવન પર્વે પાસિયા પરિવાર દ્વારા બાવન ગજની ધ્વજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે શોભાયાત્રા અને મહાપ્રસાદ સહિતના આયોજનો...

ટંકારાના લજાઈ ગામે તા. ૬એ રામામંડળ

ટંકારા : ટંકારાના લજાઈ ગામે આગામી તા. ૬ ના રોજ પીઠડાઈ ગૌ સેવા મંડળીના રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. ટંકારા તાલુકાના લજાઈ ગામે ગૌ શાળાના લાભાર્થે આગામી તા. ૬ ને બુધવારે રાત્રે...

મોરબી : એસબીઆઇ બેંકની શાખામાં લાંબી કતારોથી લોકોને હાલાકી

નાણાંની લેવડ દેવડ માટે એક જ બારી ખુલ્લી હોવાથી દરરોજ લાગતી લાઈનો : સર્વર ડાઉન થઈ જવાથી વારંવાર ઠપ્પ થઈ જતી કામગીરી મોરબી : મોરબીના પરાબજારમાં આવેલ એસ.બી.આઈ. બેકની શાખામાં લોકોને ભારે...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

મોરબીમાં આ વર્ષે પ્રાચીન સંસ્કૃતિની થીમ સાથે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું ધમાકેદાર આયોજન

મોરબી: યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સતત 16માં વર્ષે તમામ સમાજ માટે નવરાત્રીનું શાનદાર આયોજન : તમામ બહેનોને ફ્રી એન્ટ્રી : તમામને તિલક કરીને...

મોરબીમાં પોકસો તથા અપહરણ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

  મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ધમ્મરનાથ ઉર્ફે વીશાનાથ રૂમાલનાથ પઢીયાર નાઓએ આ કામના...

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...