Tuesday, September 9, 2025
Uam No. GJ32E0006963

મોરબીથી મહાકુંભ જવા ઇચ્છતા લોકોને 3 યાત્રિકોની સલાહ

મોરબી : હાલ પ્રયાગરાજમાં મહાકુંભનો લ્હાવો કરોડો લોકો લઇ રહ્યા છે. ત્યારે મોરબીના અંદાજે 300થી વધુ લોકો હાલ મહાકુંભમાં સ્નાન કરી અલગ અલગ રીતે રિટર્ન થઈ રહ્યા છે. આ લોકોને...

રોડને નુકસાની પહોચાડવા બદલ PGVCLને રૂ.9.50 લાખ ચૂકવવા નોટિસ

મોરબી : હાલ મોરબી નજીક નેશનલ હાઈવે થી ગાળા ગામ સુધી પીજીવીસીએલે મંજૂરી વગર અંડર ગ્રાઉન્ડ વીજ કેબલ નાખતા રોડને નુકસાન પહોંચ્યું હોય માર્ગ અને મકાન (પંચાયત) વિભાગે પીજીવીસીએલને રૂ.9.50...

મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ નદીનું સફાઈ અભિયાન

મોરબી : આજ રોજ મોરબી મહાનગરપાલિકા દ્વારા મચ્છુ નદીનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં બેઠા પુલ નીચે સાફ સફાઈ કરવામાં આવી હતી. આ સફાઈ અભિયાનમાં મહાનગરપાલિકાનો સ્ટાફ, સ્વૈચ્છિક સંસ્થાઓ...

મોરબીના લાલપર પાસે રોડ પર માટીના ઢગલાથી વાહનચાલકો પરેશાન

મોરબી : આજે મોરબી જિલ્લામાં અવાર નવાર રોડ પર માટીના ઢગલાં કરીને કેટલાક તત્વો સામાન્ય લોકોને હેરાનગતિ ઉભી કરે છે. ત્યારે આજે લાલપર પાસે રોડ પર કોઈ શખ્સ માટીનો ઢગલો...

મોરબીના લાયન્સનગરમાં ગટરના પ્રશ્ને મહિલાઓની મહાનગરપાલિકાએ મોરચો

મોરબી : આજે મોરબીના નવલખી રોડ પર આવેલા લાયન્સનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાવાનો પ્રશ્ન યથાવત છે. લાયન્સનગરમા ગટર ઉભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગટરના...
55,000FansLike
1,000FollowersFollow
1,000FollowersFollow
5,000SubscribersSubscribe

હળવદના નવા અમરાપર ગામે કોંગ્રેસ અગ્રણીઓએ તંત્રની સાથે રહી પાણીનો નિકાલ કરાવ્યો

હળવદ : હળવદ પંથકમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ત્યારે કાયમી પાણી નિકાલની જગ્યા ઉપર દબાણ થઈ જવાના કારણે અનેક સ્થળો પર...

મોરબીમાં નવલખી ઓવરબ્રિજના સર્વિસ રોડ પર મોતના ખાડા !!

મોરબી: મોરબીના નવલખી ફાટક નજીક આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ ઉપર નેકસસ સિનેમાથી મોરબી તરફ આવવાના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે. જેના કારણે...

વરસાદથી માળીયા પંથકમાં ખેડૂતોને નુકશાન, જિલ્લામાં અન્યત્ર ફાયદો

મોરબી : મોરબી શહેર-જિલ્લામાં સતત ચાર દિવસથી પડી રહેલા વરસાદ વચ્ચે ખેડૂતોમાં કહી ખુશી કહી ગમ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને...

મહેન્દ્રનગરમાં ખાડાનું સામ્રાજ્ય : વાહનચાલકો પરેશાન

મોરબી: મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં સમર્પણ હોસ્પિટલ નજીક રોડ અતિ બિસ્માર હાલતમાં છે. રસ્તા પર અનેક ખાડાઓ પડ્યા છે. તેમજ હાલ ખાડામાં વરસાદી પાણી ભરાયા હોવાથી...

પીપળી રોડ પરની તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા

મોરબી: સતત વરસી રહેલી વરસાદને પગલે પીપળી રોડ પર આવેલ તિલક ધામ સોસાયટીમાં પાણી ભરાયા છે. ત્રીજા દિવસે પણ વરસાદ ચાલુ હોવાથી સોસાયટીના રસ્તા...