હળવદના રણજીતગઢ ગામ પાસે ખુંટીયો કારના કાચ તોડી કારમાં ઘુસી ગયો
હળવદ : હાલ હળવદ હાઈવે પર રણજીતગઢ ગામ પાસે એક વિચિત્ર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રણજીતગઢ ગામના પાટીયા પાસે રાત્રિના સમયે કાર સાથે ખુંટીયો અથડાયો હતો.
અકસ્માત એટલો ગંભીર...
મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ માટે 18 લોકોએ દાવેદારી નોંધાવી
મોરબી : હાલ આગામી દિવસોમાં મોરબી જિલ્લા ભાજપને નવા પ્રમુખ મળવાના હોય હાલ જિલ્લા પ્રમુખની પસંદગી માટે પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આજરોજ મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે કુલ...
મોરબીના સનહાર્ટ સિરામિકના પ્રોપર્ટી શોમાં એક્સક્લુઝિવ સ્ટોરની મુલાકાત લેતા મુખ્યમંત્રી
મોરબી : હાલ અમદાવાદ શહેરમાં ગણેશ ગ્રાઉન્ડ થલતેજ ખાતે ક્રેડાઈ અમદાવાદ-ગાહેડ દ્વારા 19મા પ્રોપર્ટી શોનું આયોજન કરાયું છે. ત્યારે ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ પ્રોપર્ટી શોનો પ્રારંભ થયો છે....
મ્યુનિસિપલ કમિશનર આવતા જ મહાપાલિકા કચેરીમાં સફાઇ અભિયાન શરૂ
મોરબી : મોરબી મહાપાલિકામાં આજે મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ ચાર્જ સાંભળ્યો છે. ત્યારે આજથી જ મહાપાલિકાની અંદર સફાઈ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
મ્યુનિસિપલ કમિશનરે મોરબી શહેરમાં સ્વચ્છતાને પ્રાથમિકતા આપવાની જાહેરાત...
મોરબી પાલિકાની 74 વર્ષની સફરમા 57 પ્રમુખો અને 11 વહીવટદારોએ શાસન કર્યું
રાજાશાહી સમયેથી અસ્તિત્વમાં આવેલ મોરબી સુધરાઈ 1950મા નગરપાલિકા બની : 35 હજારની વસ્તી સાથે પાલિકા બની હતી
મોરબી : સમગ્ર વિશ્વમાં સિરામિક ઉદ્યોગમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા મોરબીને નગર પાલિકામાંથી મહાનગર પાલિકાનો...